Birthday Special: એક ક્લિકે જોઇ લો શિલ્પા શેટ્ટીની હોટ તસવીરો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Birthday Special: એક ક્લિકે જોઇ લો શિલ્પા શેટ્ટીની હોટ તસવીરો

Birthday Special: એક ક્લિકે જોઇ લો શિલ્પા શેટ્ટીની હોટ તસવીરો

 | 1:54 pm IST

શિલ્પા શેટ્ટી 42 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે. જો કે મોટાભાગના કલાકારો ફીટ રહેવા માટે જીમમાં ખૂબ જ વર્ક આઉટ કરે છે, પરંતુ શિલ્પા ફિટ અને સુંદર દેખાવા માટે યોગ અને મેડિટેશન પર વધારે ધ્યાન આપે છે. શિલ્પા તણાવ મુક્ત રહેવા માટે યોગનો ઉપયોગ કરે છે. એવું દાવા સાથે કહી શકાય કે શિલ્પાની સુંદરતા બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓમાં ઇર્ષા ઉપજાવે છે.

;