we will know the glory of the Somnath Temple, Video
  • Home
  • Featured
  • આજે જાણીશું ઘેલા સોમનાથ મંદિરનો મહિમા, Video

આજે જાણીશું ઘેલા સોમનાથ મંદિરનો મહિમા, Video

 | 8:39 am IST

સદાશિવના સ્થાનકોમાં જ્યાં આધ્યાત્મ અને પવિત્રતાનું મીલન હોય છે તો વળી શિવભક્તની ઉપાસનાની સાબિતી પણ જોવા મળે છે. આવુ જ એક તીર્થ છે ઘેલા સોમનાથ જે સૌરાષ્ટ્રની પાવનભૂમિ પર નિર્મિત છે.

જ્યાં શિવલિંગની રક્ષા કરતા કરતા ઘેલા વાણીયા નામના ભક્તો પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. આ પવિત્ર શિવાલય પ્રાચીન કાળથી ભક્તોના મનમાં અગ્રસ્થાન ધરાવે છે. તો આવો ઘેલા સોમનાથ મંદિરનો મહિમા આપણે પણ જાણીએ. 

ભગવાન ભોલેનાથનો મહિમા અપંરપાર છે. ભોળાનાથને ભજવા લોકો ભક્તોને ભજતા હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન