we will know Vidarbha princess Rukmanis unique story, Video
  • Home
  • Featured
  • આજે જાણીશું વિદર્ભની રાજકુમારી દેવી રૂક્મણીના વિવાહની અનોખી કથા, Video

આજે જાણીશું વિદર્ભની રાજકુમારી દેવી રૂક્મણીના વિવાહની અનોખી કથા, Video

 | 8:34 am IST

આજે છે જેઠ સુદ અગિયારસ અને ગુરુવાર. આજે છે રૂક્મણી વિવાહ, ગાયત્રી જયંતિ, ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનુ પર્વ. આ તમામનો સુભગ સમન્વય આજે છે તો સૌ પ્રથમ જાણીશુ વિદર્ભની રાજકુમારી દેવી રૂક્મણીના વિવાહ સાથે જોડાયેલી રોચક કથા.

કૃષ્ણની લીલાઓ તો અપરંપાર છે પછી તેને બાળલીલા હોય કે રાસલીલા.કૃષ્ણ ભલે રાધાને પ્રેમ કરતા હોય પરંતુ પતિ તો તે રુકમણીના જ કહેવાયા છે.આજે રુકમણી અને કૃષ્ણના વિવાહની જ્યંતિ છે ત્યારે આપને જણાવીશુ લક્ષ્મીસ્વરુપા દવી રૂક્મણીના જીવનની રોચક કથા. કોણ હતી રુકમણી અને કેવા સંજોગોમાં થયા હતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે તેમના વિવાહ, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા. 

ભગવાન શ્રી કૃષ્ણની લીલા તો છે અપરંપાર આજે પણ ભક્તો કનૈયાની લીલાને યાદ કરીને ધન્યતા અનુભવે છે. એમની પ્રમ કથા એટલી અદ્ભત અને દિવ્ય છે કે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે તો આજે જાણીશુ આ લીલાની કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન