BhaktiWithSandesh Darshan of Maa Mahakali in Mahisagar, Video
  • Home
  • Featured
  • આજે દર્શન કરીશું મહિસાગરમાં આવેલા મા મહાકાલીના બે પવિત્ર ધામના, Video

આજે દર્શન કરીશું મહિસાગરમાં આવેલા મા મહાકાલીના બે પવિત્ર ધામના, Video

 | 8:57 am IST

આજે આપને દર્શન કરાવીશુ મા મહાકાલીના બે પવિત્ર સ્થાનકોના. મહીસાગર જિલ્લામાં આમ તો અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાં મોખરે છે બે મંદિર.

એક છે લુણાવાડામાં આવેલ મા મહાકાળીનું ધામ અને બીજુ છે મહિ નદીના કિનારે આવેલુ મા મહિસાગરનું પાવન સ્થાનક.

આ બન્ને ધામ સ્થાનિક લોકોની પવિત્ર આસ્થા અને ભક્તિનાં અનોખા કેન્દ્ર બિંદુ છે.આવો આપણે પણ કરીએ મહિસાગરના આ બે પાવન ધામના દર્શન.ભક્તો માની ઉપાસના કરવા માના પવિત્ર સ્થાનકોના દર્શન કરવા નીકળે છે. મા શક્તિ સ્વરૂપા અલગ અલગ અંદાજમાં દર્શન આપે છે. તો આજે માના દર્શન કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન