Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
16 May, Fri, 2008
 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
 
Home / Obituaries

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર

 
  • મણીેબેન સોમાભાઈ પટેલ  તા. ૧૨ના રોજ દેવલોક પામ્યા. બેસણું તા. ૧૮ના રોજ ૧૨ થી ૪ કલાકે. સ્થળઃ ભાગલો દરવાજો, મુ. પો. મંડાળા તા. ડભોઈ
  • રમણભાઈ દેવજીભાઈ શાહ તા. ૧૫નારોજ અવસાન પામ્યા. બેસણું  તા. ૧૬ સાંજે ૫ થી ૭ દરમ્યાન રાખેલ છે. સ્થળઃ ૪૦૧, નિકુંજ ફલેટ, પ્રોડકીટીવીટી રોડ, અલકાપુરી.
  • પંડયા
  • રાજેન્દ્રકુમાર રમણલાલ પંડયાના ધર્મપત્ની તથા ડો.અમીત પંડયાના માતુશ્રી શ્રીલેખાબેનનુ અવસાન તા. ૧૨ને સોમવારે થયુ છે.
  • પટેલ
  • આમોદ તાલુકાના બુવા ગામના ભાવેશ પટેલના પિતા શ્રી પ્રવિણભાઈ અંબાલાલ પટેલનું તા. ૧૪મીએ અવસાન થયુ છે. સ્વ. નુ બેસણું તા. ૨૨મીએ તેમના નિવાસસ્થાન ખાતે.

 
  • ભુજ : દિનેશ વેલજી ચૌહાણ (રાજપુત) (ઉ.વ.૩૫) (જી.ઈ.બી.લાઈન મેન) તે ચંચળબેન વેલજી ચૌહાણ (માજી સૈનિક) મૂળ માંડવી હાલે ભુજના પુત્ર, ભારતીબેનના પતિ, અજય, સોનાલીના પિતા, અરવિંદ, જ્યોત્સના, પ્રવીણનાભાઈ, હરેશ મકવાણા (કોર્ટ), અરવિંદ કનાન (આદિપુર)ના સાળા ઈશ્વરલાલ વેલજી રાઠોડ (જલારામ પાઉંભાજી), ના જમાઈ, વિનોદ, સુધિર, પરેશ, અતુલના બનેવી, ડીમ્પલબેનના દિયર, વિશ્રામ રાઠોડ, ાલજીભાઈ તથા નાનુબેન (નખત્રાણા)ના ભાણેજ, પૂજા, અક્ષયના કાકા, જિજ્ઞાા, ચિરાગ, શિવાની, અર્િપતાના મામા તા.૧૪-૫ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૪-૫ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૬-૫ના સાંજે ૫-૩૦ થી ૬-૩૦ નિવાસસ્થાને એલ.-૧, અરિહંતનગર, ગરબીચોક પાસે, ભુજ ખાતે.
  • ભુજ : મુળ મોટા કપાયાના સેવક બ્રાહ્મણ દિનશે જગજીવન રાસ્તે (ઉ.વ.૪૯) તે સરોજબેનના પતિ, જિગર, જિજ્ઞોશ, પૂજાના પિતા, પ્રભુલાલા, જેઠાલાલ, ભરતભાઈ, મંછાબેન, હંસાબેન, હીનાબેનના ભાઈ, બળદિયાના ગૌરીશંકર રણછોડ તિલકના જમાઈ તા.૧૪-૫ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૬-૫ના સાંજે ૪ થી ૫ સેવક બ્રાહ્મણ સમાજવાડી, માધાપર ખાતે.
  • ભુજ : જાડેજા દેવુભા દિલુભા (ઉ.વ.૬૧) (લલિયાણાવાળા) (નિવૃત્ત કર્મચારી, જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા) તે જયવીરસિંહ (એડવોકેટ)ના પિતા, ગજુભા (સિંચાઈ), સ્વ. મહીપતસિંહ, પ્રધ્યુમનસિંહ, બચુભાના ભાઈ, રૃદ્રસિંહ, બહાદુરસિંહ, સહદેવસિંહ (તાલુકા પંચાયત-ભુજ)ના મોટા બાપુ, ખોડુભા, પ્રતાપસિંહ, સુનીલ, હરપાલસિંહ (પો.કોન્સ.-ભચાઉ), પરાક્રમસિંહના કાકા તા.૧૨-૫ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા.૨૩-૪ના, બેસણું તા.૧૫-૫ના સાંજે ૫-૩૦ થી ૬-૩૦ સુધી રેવન્યુ કોલોની, માધેશ્વર મહાદેવ મંદિર અને બહેનો માટે નિવાસસ્થાન  ૩, રેવન્યુ કોલોની ખાતે.
  • આદિપુર : જખુરામ માયારામ ભગત કચ્છીબાપુ ઉર્ફે સાધનાનાથ ગુરૃ હીરાનાથ (ઉ.વ.૭૫)તે લાછુબેનના પતિ, ધનજી, લોંચા, હરિલાલ, કિશોર, જેઠાલાલના પિતા, ગીતા, ભાવેશ, ઉષા, પરેશ, ભારતી, ગોપાલ, કલ્પેશ, ઉમેશ, ભાવના, ભાવેશના દાદા, સ્વ.જાંબુડીના કરસન ખરેટના જમાઈ,  સ્વ. ખંભરાના ખોખર નથુ માવજીના સાળા, તા.૧૦-૫ના અવસાન પામ્યા છે. ર્ધાિમકવિધિ દિયાડો તા.૨૧-૫ના સાંજે આગરી અને તા.૨૨-૫ના સવારે પાણિયારો મેઘમાયા સોસાયટી, પ્લોટ નં.૬૩, ધનજીભાઈના નિવાસસ્થાને.
  • કોટડા-જ.(તા.નખત્રાણા) : હીરાભાઈ ખેતાભાઈ વાઘેલા (ઉ.વ.૮૬) તે નાથીબેનના પતિ, સ્વ.કાનજી, સ્વ. વિશ્રામ અને સ્વ.ચનાભાઈના ભાઈ, લક્ષ્મીબેન (ગઢશીશા), વેલજી અને અરવિંદના પિતા, ખીમજી અને મહેશના દાદા, વાલજી વિશ્રામ આઠું (ગઢશીશા)ના સસરા તા.૧૩-૫ના અવસાન પામ્યા છે. પાણી તા.૨૩-૫ના નિવાસસ્થાન ખાતે.
  • વડસર (તા.અબડાસા) : સંઘાર હાજી આમદ ઓસમાણ (ઉ.વ.૮૦) તે જુસબ, અબ્દ્રેમાન, ઈભરામના પિતા, મુસા બુઢાના મામા, દરાડ મામદ સિધિકના સસરા તા.૧૨-૫ના અવસાન પામ્યા છે. જિયારત તા.૧૮-૫ના સવારે ૧૦ વાગ્યે નિવાસસ્થાને.

 
  • રાજપુત અવસાન- બેસણું
  • હિતેન્દ્રસિંહજીનું તા. ૧૪-૫-૦૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯-૫-૦૮ને સોમવારના રોજ સવારે ૮. થી સાંજે ૫ કલાક સુધી કાંટાસાયણ તા. હાંસોટ, જી. ભરૃચ ખાતે રાખેલ છે.
  • દુઃખદ અવસાન બેસણું
  • ગોરધનભાઈ તથા શારદાબેનનું તા. ૧૨-૫-૦૮ના રોજ આકસ્મિક અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૬-૫-૦૮ને શુક્રવારના રોજ સાંજે ૭.૩૦ થી ૯.૦૦ વિઠ્ઠલનગર સોસાની વાડી, હિરાબાગ, વરાછારોડ, સુરત ખાતે રાખેલ છે.
  • સંયુક્ત પ્રાર્થના સભા
  • ઈશ્વરભાઈ પરભુભાઈ પટેલનું દુઃખદ અવસાન તા. ૧૫-૫-૦૮ના રોજ થયેલ છે. તો સદ્દગતની પ્રાર્થના સભા તા. ૧૭-૫-૦૮ને શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે મોરી (ઉછરેલ) તા. બારડોલી, જી. સુરત. ખાતે રાખેલ છે.
  • પંજાબી સમાજ, સુરત રસ્મ ચૌથા
  • સરિતાબેન રામગોપાલ ભાટિયાનું દુઃખદ અવસાન થયું છે. તેમની રસ્મ ચૌથની બેક તા. ૧૬-૫-૦૮ શુક્રવારે સાંજે ૫ થી ૬ ક. દરમ્યાન શ્રી રાધાકૃષ્ણ મંદિર, પાર્લેપોઈન્ટ, સુરત ખાતે રાખેલ છે.

 
  • વ્યાસ : કેતનભાઇનાં પિતા સ્વ. કનૈયાલાલ ચીમનલાલ વ્યાસનું બેસણું : ૪૬, વ્રજવિહાર સોસાયટી, કઠવાડા  રોડ, નરોડા : સવારે ૮ થી ૧૦.૩૦
  • કડિયા : સ્વ. વિનોદ ભગવાનદાસ કડિયાનું બેસણું : ૭૨૯, મોટી સાલેપરી, દરિયાપુર : સવારે ૮ થી ૧૧
  • પટેલ : સ્વ. ચેલાભાઇ મનોરદાસ પટેલનું બેસણું : એ-૭, માઘવવાડી એપાર્ટમેન્ટ, કે.કે.નગર, ઘાટલોડિયા : સવારે ૮ થી ૧૧
  • સ્વ. ઘનશ્યામભાઇ અંબાલાલ પટેલનું બેસણું : ૨૦૩/૨૪૩૬, પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, નારણપુરા : સવારે ૮ થી ૧૦
  • ભટ્ટ : સ્વ. મુકુંદભાઇ દેવશંકર ભટ્ટનું બેસણું : જીઆઇસીઇએ, નિર્માણ ભવન, લો ગાર્ડન : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
  • ભાવસાર : સ્વ. હસમુખભાઇ મોહનભાઇ ભાવસારનું બેસણું : ૩૩, નીલગીરી સોસાયટી વિ-૨, રાજારામ સ્કૂલ પાસે, વટવા : સવારે ૮ થી ૧૧
  • પ્રજાપતિ : સ્વ. વાલીબેન રામદાસ પ્રજાપતિનું બેસણું : ૧૪, વિમલપાર્ક સોસાયટી, સાબરમતી : સવારે ૮.૩૦ થી ૧૨
  • ઠક્કર : સ્વ. કાન્તીલાલ આત્મારામ ઠક્કરનું બેસણું : દેશી લોહાણા વિદ્યાર્થી ભવન-૧, વ્યાયમ વિદ્યાલય પાસે, કાંકરીયા : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
  • ત્રિવેદી : સ્વ. જીતેન્દ્રભાઇ અમૃતલાલ ત્રિવેદીનું બેસણું : ૭૦૮/૪૬૭૫, ગુ.હા.બોર્ડ, સોમનાથ મંદિર પાસે, બાપુનગર : સવારે ૮ થી ૧૧
  • સ્વ. વિનાયકરાય અંબાલાલ ત્રિવેદીનું બેસણું : સી-૧, અવની પાર્ક, વેજલપુર રોડ, જીવરાજ પાર્ક : સવારે ૭.૩૦ થી ૧૦.૩૦
  • મોદી : સ્વ. કાન્તીલાલ મોતીલાલ મોદીનું બેસણું : ૮, આનંદ બંગલો, સનસેટ રો હાઉસ પાસે, ગુરૃકુળ રોડ : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
  • શેઠ : સ્વ. સાંકળચંદ હિંમતલાલ શેઠનું બેસણું : લાયન્સ હોલ, મીઠાખળી છ રસ્તા : સવારે ૮ થી ૧૦
  • દલાલ : સ્વ. મદનમોહન જેસીંગભાઇ દલાલનું બેસણું : એ,૮, જેઠાભાઇ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
  • રામી : સ્વ. હિરાભાઇ મૂળજીભાઇ રામીનું બેસણું : ન્યુ આદર્શ સોસાયટી, કાંકરીયા : સવારે ૧૦ થી ૧૨
  • સીરકે : સ્વ. રાજેશભાઇ ગણપતાઇ સીરકે : ૫૫, મુદુલપાર્ક, વટવા રોડ, ઇસનપુર : સાંજે ૬ થી ૭
  • શાહ : સ્વ. કૈલાશબેન ભુપેન્દ્રભાઇ શાહનું બેસણું : ૩,બી, હરીદર્શન સોસાયટી, વસ્ત્રાલ રોડ : સવારે ૮ થી ૧૧
  • સ્વ. વિનોદભાઇ અમરતભાઇ શાહનું બેસણું : શ્રીમાળી બ્રાહ્મણ સુર્વણજયંતી હોલ, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
  • વિરમગામી : સ્વ. રંજનબેન પ્રવિણભાઇ વિરમગામીનું બેસણું : ૩૮-૨, ચંદ્રનગર સોસાસયટી, સરદાર પટેલ સ્કૂલ પાસે, વલ્લભવાડી, મણિનગર : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
  • સ્વ. ઉર્િમલાબેન શશીકાન્તભાઇ શાહનું બેસણું : આશિષ, ૧૨/સી/૧, પ્રાણકુંજ સોસાયટી, કાંકરીયા : સવારે ૮ થી ૧૦
  • મકવાણા : સ્વ. ભુદરલાલ ખીમચંદ મકવાણાનું બેસણું : ૧૬૫, કર્ણાવતીપાર્ક, સી.ટી.એમ ચાર રસ્તા : સવારે ૮ થી ૧૧
  • જાની : સ્વ. મનહરબેન દશરથરાય જાનીનું બેસણું : ૭, જવાહરનગર, વાસણ રોડ : સાંજે ૫ થી ૭

 
  • કોઠારી
  • અંજાર (હાલ વડોદરા) ના પરષોત્તમ મંગલજી કોઠારીનું તા. ૧૧મીએ અવસાન થયુ છે. સ્વ. નુ બેસણુ તા. ૧૫મીએ ઈ/૧, ૪૦૩, વૈકુંઠધામ ટાઉનશીપ નં. ૧ દરબાર ચોકડી, માંજલપુર ખાતે સાંજે ૪ થી ૬ કલાકે.
  • શાહ
  • જનુભાઈ અંબાલાલ શાહ (કરજણવાળા) નુ તા. ૧૩મીએ અવસાન થયુ છે. સ્વ. નુ બેસણું તા. ૧૫મીએ બપોરે ૩ થી ૫ કલાકે બી- ૨૨૩ સદાશીવ કામદાર નગર, જીઆઈડીસી મકરપુરા ખાતે.
  • કંચનલાલ છોટાલાલ શાહ (ડભોઈવાળા) ના સુપુત્ર ચિ. પ્રદિપકુમાર કે. શાહનું રવિવાર તા. ૧૧ના રોજ અવસાન થયુ છે. તેઓનું બેસણું બપોરે ૩ થી ૫ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય હરણી રોડ ખાતે.
  • ઉપાધ્યાય
  • ડો. જશવંતલાલ મોતીરામ ઉપાધ્યાય (સલાડ) નું તા. ૧૧મીએ અવસાન થયુ છે. સ્વ. નુ બેસણું તા. ૨૩મીએ સવારે ૧૦ થી ૧, શ્રીજીધામ સી/૩૩, તુલસીધામ પાસે, માંજલપુર ખાતે.
  • દેસાઈ
  • દોલતભાઈ ગુલાબભાઈ દેસાઈનું અવસાન તા. ૧૩મીએ થયુ છે. સદ્ગતનું બેસણું તા. ૧૫ના રોજ સાંજના ૫ થી ૭ દરમ્યાન તેમના નિવાસ સ્થાન ખાતે.

 
 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004158
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.