How did the earth come to be called as Prithvi?, Bhakti Video,
  • Home
  • Featured
  • આજે જાણીશું ધરતીનું નામ પૃથ્વી કેવી રીતે પડ્યું તે કથા, Video

આજે જાણીશું ધરતીનું નામ પૃથ્વી કેવી રીતે પડ્યું તે કથા, Video

 | 8:37 am IST

આજે છે જેઠ સુદ ચૌદશ અને રવિવાર. સનાતન ધર્મમાં પૃથ્વીને પણ પૂજનિય સ્થાન અપાયુ છે પરંતુ ધરતીનું નામ પૃથ્વી તેવી રીતે પડ્યુ. જણાવીશુ આપને એક સુંદર કથા દ્વારા. પ્રકૃતિના તમામ તત્વોમાં આકાશ, સાગર, વૃક્ષો વગેરેની પૂજા યુગોથી થતી આવી છે.

એમાંય ધરતીને તો માતાનું બિરુદ અપાયુ છે. પરંતુ આપણી આ ધરતીનું નામ પૃથ્વી કેવી રીતે પડ્યુ. એ કથા ઘણી જ રોચક છે. તો આવો જાણીએ સંસારનું વહન કરી પૃથ્વી સાથે જોડાયેલી આ સુંદર કથા.

માતા જાનકીના માતા એવા પૃથ્વીની પૂજા કરીને સવારે ઉઠવાથી આપણા તમામ પાપનો નાશ થાય છે. કહેવાય છે કે પૃથ્વી જેટલું સહનશીલ કોઈ નથી. તેમની જેટલી સહનશીલતા કોઈમાં નથી. તો આજે આપણે જાણીશુ કે કેવી રીતે માતા ધરતીનું નામ પૃથ્વી પડ્યુ જાણીશુ આ રોચક કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન