toddler playing drums tweeple shocked after watching video
  • Home
  • Featured
  • નાનકડાં બાળકે એવુ વગાડ્યું ડ્રમ, તાલ પર નાચી ઉઠવાનું થશે મન, Video

નાનકડાં બાળકે એવુ વગાડ્યું ડ્રમ, તાલ પર નાચી ઉઠવાનું થશે મન, Video

 | 2:25 pm IST

કેટલાક બાળકોની હરકતો એટલી કમાલની હોય છે કે તેને જોઈને આપણને થાય કે આટલી કળા આવી ક્યાંથી? આજે આપણે એવા જ એક બાળકની વાત કરીશું જેણે એવું ડ્રમ વગાડ્યુ જોનારા જોતા જ રહી ગયા. રેક્સ ચેમ્પમેન નામના યૂઝરે આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યુ છે કે આજનો સૌથી યાદગાર વીડિયો.

જેટલા લોકો વીડિયો જુએ છે તે સમજી નથી શકતા કે આટલા નાના બાળકમાં આવી પ્રતિભા આવી ક્યાંથી. તાલ અને લયની સૂઝ ધરાવતા આ બાળકને જોતા ખરેખર કુદરત કમાલ છે તેમ કહેવાનું મન થશે.

હાલ સોશિયલ મીડિયા પર આ નાનકડું બાળક છવાઈ ગયુ છે, અત્યાર સુધીમાં 2 કરોડ 30 લાખથી વધારે વાર આ વીડિયો જોવામાં આવ્યો છે. દર્શકો ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે. તો રાહ કોની જુઓ છો તે પણ બાળકના આ અંદાજને જોઈને થોડુ જુમી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન