Toddler's bicycle stunt goes viral on social media
  • Home
  • Featured
  • આ ટેણિયાએ સાઈકલ પર કર્યો જબરદસ્ત સ્ટંટ, વીડિયો જોઈને દર્શકોની આંખો પહોળી રહી ગઈ!

આ ટેણિયાએ સાઈકલ પર કર્યો જબરદસ્ત સ્ટંટ, વીડિયો જોઈને દર્શકોની આંખો પહોળી રહી ગઈ!

 | 7:27 pm IST

હાલમાં એક ટેણિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેનું કૌવત જોઈને સૌ કોઈ કાયલ રહી જાય એવું છે. એક નાનકડો બાળક આટલો ભયંકર સ્ટંટ કઈ રીતે કરી શકે એ સૌના માટે મોટો સવાલ છે. ત્યારે આ બાળકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો શેર કરીને તેના સ્ટંટને વધાવી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકો છો કે એક બાળક સાઈકલ લઈને આવે છે અને ત્યારબાદ જોરદાર સ્ટંટ કરે છે. સ્લો મોશનમાં આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, આ ટેણિયું કઈ રીતે સાઈકલનો વણાંક પણ લે છે અને સાથે જ સ્ટંટ પણ કરી નાંખે છે. હાલમાં આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે જુઓ આ સ્ટંટ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન