ચહેરાની સ્માર્ટનેસમાં વધારો કરવા આ રીતે કરો ટૂથબ્રશનો ઉપયોગ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાની સ્માર્ટનેસમાં વધારો કરવા આ રીતે કરો ટૂથબ્રશનો ઉપયોગ

ચહેરાની સ્માર્ટનેસમાં વધારો કરવા આ રીતે કરો ટૂથબ્રશનો ઉપયોગ

 | 6:33 pm IST

બેદાગ, ખૂબસૂરત અને ચમકતો ચહેરો દરેક લોકોને ગમતો હોય છે. આમ, જો તમે તમારા ચહેરા પર ચાર ચાંદ લગાવવા ઇચ્છો છો તો આ રીતે કરો ટૂથબ્રશનો ઉપયોગ…

જરૂરી સામાન
1 ટૂથબ્રશ
હૂંફાળુ પાણી
ફેસ વોશ
સ્ક્ર્બ
મોશ્ચરાઈઝર

આ રીતે કરો ઉપયોગ

  • સૌ પહેલા એક નરમ ટૂથબ્રશ લો અને તેને હૂંફાળા પાણીથી સારી રીતે ધોઇ લો.
  • હવે તમારા ચહેરા અને ગરદનને કોઇ સારા ફેશ વોશથી હૂંફાળા પાણીથી સારી રીતે સાફ કરી લો.
  • ત્યારબાદ ચહેરા અને ગરદન પર સ્ક્રબ લગાવો અને બ્રશથી હળવા-હળવા હાથે રબ કરો.
  • 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. અને ચહેરાને કોટન કપડા કે ટોવેલથી લૂંછી લો.
  • હવે તમારા ચહેરા પર કોઈ મોશ્ચરાઈઝર લગાવો.
  • અઠવાડિયામાં બે વાર અચુક આ પ્રોસેસ જરૂર કરો. આવું કરવાથી ચહેરા અને ગરદનના ડેડ સેલ્સ ખત્મ થઇ જાય છે જે કારણોસર ચહેરો ગ્લો કરવા લાગે છે.