ક્રિકેટ ઈતિહાસમાં ફટકારેલી 25 સૌથી લાંબી ગગનચુંબી સિક્સ, જુઓ વીડિયો

1371

ક્રિકેટ જગતમાં ઘણી વાર ખેલાડીઓ એટલા લાંબી સિક્સ ફટકારતા હોય છે કે, તે એક ઈતિહાસ બની જતું હોય છે. તેવા જ 25 છગ્ગાઓ આપણે જોઈશું, જેમાં ક્રિકેટ જગતના ધુરંધરોએ લાંબા લાંબા છગ્ગાઓ ફટકારીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.