NIFTY 9,440.65 +39.75  |  SENSEX 30,324.37 +136.22  |  USD 64.1250 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • સસ્તા થઈ ગયા છે આ એન્ડ્રોઈડ સ્માર્ટફોન, જાણો કિંમત

સસ્તા થઈ ગયા છે આ એન્ડ્રોઈડ સ્માર્ટફોન, જાણો કિંમત

 | 7:06 pm IST

અમે તમને જણાવી રહ્યા છીએ ટોપ 5 એન્ડ્રોઈડ સ્માર્ટફોન વિશે જેમની કિંમત હાલમાં જ ઘટી ગઈ છે.

HTC U Ultra- 59,990 રૂપિયાવાળી આ સ્માર્ટફોનની 7000 રૂપિયા સુધી ઓછી થઈ ગઈ છે. આ સ્માર્ટફોન હવે 52,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.

htc_u_ultra-mos_011217024750_041717043838

Sony Xperia XZ: આ સ્માર્ટફોનને 51,590 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ધરખમ ઘટાડો કર્યો છે. હાલમાં આ ફોન 41,000 રૂપિયામાં ઉપલબ્ધ છે.

91201655026pm_635_sony_xperia_xz_041717043838

Samsung A9 Pro- આ સ્માર્ટફોન બજારમાં પહેલા 32,490 રૂપિયામાં ઉપલબ્ધ હતો હવે આ સ્માર્ટફોનની કિંમતમાં 2590 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં આ સ્માર્ટફોનને 29,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

151054fzxzgqcjgah0agai_647_030416012644_041717043838

Moto G4 Plus- આ સ્માર્ટફોનના 16 જીબી વેરિએન્ટને 13,999 રૂપિયાની જગ્યાએ 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આના 32GB વેરિએન્ટનેપણ 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જે તેની વાસ્તવિક કિંમત કરતાં 1000 રૂપિયા ઓછી છે.

main_559_092216082527_041717043838

Lenovo Z2 Plus

આ સ્માર્ટફોનના 3GB રેમ વેરિએન્ટને 3000 રૂપિયા ઘટાડા સાથે 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે, તે ઉપરાંત 4GB રેમ વેરિએન્ટની કિંમતમાં 2,500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી હાલમાં તેને 17,499 રૂપિયામાં ખરીદી શકાય છે.

Lenovo-ZUK-Z2-Plus-600x340

1