Top Headline: 15th Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, 3 રાજ્યોની ચૂંટણી પહેલા સર્જાઇ નવી મુશ્કેલી

[email protected] PM: ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, 3 રાજ્યોની ચૂંટણી પહેલા સર્જાઇ નવી મુશ્કેલી

 | 11:58 am IST

ગાંધીનગરના ખુબ જ ચર્ચામાં આવેલા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ હવે ગાંધીનગરમાં સિરિયલ કિલર કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના ટ્રાફિકના નિયમોમાં થોડી ઘણી રાહત તો આપી છે. મુખ્યમંત્રીની નવા નિયમોની જાહેરાત અને તેના અમલ વચ્ચે હવે સમય વધારી દેવામાં આવતા લોકોને હાશકારો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં નવી મુશ્કેલી ઉભી થઈ છે. રાહુલ ગાંધીના બચાવમાં પાર્ટીએ હવે સ્પષ્ટિકરણ આપવું પડી રહ્યું છે. રાહુલ ગાંધી હવે કોંગ્રેસની મહત્વની બેઠકોમાંથી પોતાની જાતને અળગી રાખે છે જેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હવે પોતાના જ ઘરમાં બરાબરના ઘેરાઈ રહ્યાં છે. હવે કાશ્મીર મુદ્દે ભારત વિરૂદ્ધ ગાણાગાઈ રહેલા ઈમરાન ખાન વિરૂદ્ધ પોતાના લોકોએ જ મોરચો ખોલી દીધો છે.આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: આખરે ગુજરાત ATSએ ઝડપ્યો ગાંધીનગરનો સિરિયલ કિલર, જાણો 11 મહિનાથી પોલીસ માટે ચેલેન્જરૂપ બનેલો કેસ

ગાંધીનગરના ખુબ જ ચર્ચામાં આવેલા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ હવે ગાંધીનગરમાં સિરિયલ કિલર કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, PUC માટે લાઇનમાં ઉભા રહેતો હોય તો ના રહેતા, કારણ કે…!!!

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના ટ્રાફિકના નિયમોમાં થોડી ઘણી રાહત તો આપી છે. મુખ્યમંત્રીની નવા નિયમોની જાહેરાત અને તેના અમલ વચ્ચે હવે સમય વધારી દેવામાં આવતા લોકોને હાશકારો મળ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: ગુજરાતની ધરતી પરથી રાજનાથે પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, ઈમરાનને પણ ચેતવતા કહ્યું કે…

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે, નહિંતર તેના બે ટુક્ડા થતા કોઈ જ રોકી નહીં શકે,

વધુ વાંચવા કરો ક્લિક-4: 3 રાજ્યોની ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીએ ઉભી કરી નવી મુશ્કેલી, ખુદ કોંગ્રેસે જ કર્યો ખુલાસો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં નવી મુશ્કેલી ઉભી થઈ છે. રાહુલ ગાંધીના બચાવમાં પાર્ટીએ હવે સ્પષ્ટિકરણ આપવું પડી રહ્યું છે. રાહુલ ગાંધી હવે કોંગ્રેસની મહત્વની બેઠકોમાંથી પોતાની જાતને અળગી રાખે છે જેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: કાશ્મીરનું ગાણું ગાઈ રહેલા ઈમરાન ઘરમાં પડ્યા ભોંઠા, ખુદ પાકિસ્તાનીઓએ જ ઝીંકી થપ્પડ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હવે પોતાના જ ઘરમાં બરાબરના ઘેરાઈ રહ્યાં છે. હવે કાશ્મીર મુદ્દે ભારત વિરૂદ્ધ ગાણાગાઈ રહેલા ઈમરાન ખાન વિરૂદ્ધ પોતાના લોકોએ જ મોરચો ખોલી દીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: રોજ 7 રૂ. બચાવો અને મહિને રૂ. 5000 નું મેળવો પેન્શન, જાણો મોદી સરકારની ખાસ યોજના

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો તેમના ભવિષ્ય અને ખાસકરીને વૃદ્ધાવસ્થાને લઇ વધારે ચિંતિત હોય છે. જેથી કેન્દ્ર સરકારે અસંગઠિત સેક્ટરમાં કામ કરનારા લોકોને સોશિયલ સિક્યોરિટી આપવા માટે 2015માં અટલ પેન્શન યોજના (એપીવાય) ની શરૂઆત કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-7: T-20 ક્રિકેટમાં નોંધાયો નવો વર્લ્ડ રેકોર્ડ, આ બે વિસ્ફોટક બેટ્સમેનોએ 7 બોલમાં ફટકારી 7 સિક્સ

બાંગ્લાદેશમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટી 20 ની ટ્રાઇ સીરીઝની એક મેચમાં 7 બોલમાં સતત 7 સિક્સર જોવા મારી હતી.. આ ઝિમ્બાબ્વે સામે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને નજીબુલ્લા જાદરાને કર્યું હતું, જ્યારે બોલરો ટંડાઇ ચતારા અને નેવિલે માડજિવા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-8: આખા ગામને વાંધો છે પણ લતાજીના નિવેદનથી રાનૂ મંડલને કોઈ પ્રોબ્લેમ નથી, કહ્યું કે….

રાનૂ મંડલ હવે જેવી તેવી સેલેબ્રિટી કરતા પણ વધારે ફેમસ થઈ ગઈ છે એ વાત કહેવી જરા પણ અયોગ્ય નથી. કારણ કે દેશમાં ઠેર ઠેર રાનૂના અવાજનાં વખાણ થઈ રહ્યા છે. તેનું પહેલું ગીત પણ કરોડો લોકો જોઈ ચૂક્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: Jio યૂઝર્સ માટે સૌથી મોટા ખુશખબર, India-South Africa ટી-20 મેચ LIVE જોવી હોય તો કરો આટલું

ભારતીય ટીમ ટી-20 સિરીઝની પહેલી મેચ રવિવારે 15 સપ્ટેમ્બર દક્ષિણ આફ્રિકા સામે ધર્મશાળામાં રમાશે. તે દરમિયાન જો તમે ઓફિસ અથવા કોઈપણ કાર્યને કારણે ઘરે બેસીને ટીવી જોઈ શકશો નહીં અને જિઓ તમને એક મોટી તક આપી રહી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવા પીઓ લીમડાની શિકંજી

શુ તમે ક્યારેય લીમડાની શિકંજી પીધી છે. તે બનાવવામાં ખૂબ સહેલી છે. તેને ઘરે લીંબુ, ફુદીના અને લીમડા પાનથી બનાવી શકાય છે. આ શિકંજીમાં ફુદીનો અને લીમડો ઉમેરવાથી તેનો સ્વાદ અલગ જ થાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: આજે છે પિતૃપક્ષનું બીજુ શ્રાધ્ધ, જાણો કઈ રાશિને થશે ફાયદો કોને થશે નુકસાન

પિતૃઓને શ્રાધ્ધ અને તર્પણ કરવાનો મહિનો એટલે ભાદરવો માસ આજે પિતૃપક્ષનું બીજુ શ્રાધ્ધ છે. આ દિવસે તમામ પિતૃઓને યાદ કરીને શ્રાધ્ધ વિધિ કરવામાં આવે છે. આજે કઈ રાશિ માટે શુભ અને કઈ રાશિ માટે અશુભ દિવસ રહેશે આપણે વિસ્તારથી જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન