Top Headline: 16th Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: ચંદ્રયાન-2ને લઇને સૌથી મોટા સમાચાર, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખનો ધડાકો

[email protected] PM: ચંદ્રયાન-2ને લઇને સૌથી મોટા સમાચાર, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખનો ધડાકો

 | 11:57 am IST

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત અનેક જગ્યાએ નવા ટ્રાફિકના નિયમને લઇને હોબાળાની સાથે વિરોધ, ગુસ્સો અને નારાજગી જોવા મળી છે. વાડજ વિસ્તારમાં સૌરબાજી કમ્પાઉન્ડ નજીક જાહેર રસ્તા પર રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વાઓ રીતસરનો આતંક મચાવ્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ISROના વૈજ્ઞાનિક હજુ પણ પોતાના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં લાગ્યા છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 22મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. જી હા વ્હાઇટ હઉસે રવિવારના રોજ મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ‘શહેરી વિસ્તારમાં હેલ્મેટ-સીટ બેલ્ટની જરૂર નથી, હેલ્મેટ ન મળવાના કારણે સાયકલ લઈને કોર્ટ પહોંચ્યા છું’

ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી અમલ થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત અનેક જગ્યાએ નવા ટ્રાફિકના નિયમને લઇને હોબાળાની સાથે વિરોધ, ગુસ્સો અને નારાજગી જોવા મળી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અ’વાદના વાડજ વિસ્તારમાં લુખ્ખાઓનો સરેઆમ આતંક, કુહાડો જેવા હથિયારથી ગાડીઓનાં કાચ તોડ્યાં

રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં સૌરબાજી કમ્પાઉન્ડ નજીક જાહેર રસ્તા પર રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વાઓ રીતસરનો આતંક મચાવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચંદ્રયાન-2ના સૌથી મોટા સમાચાર, ચંદ્ર પર સૂરજ ઢળવાની શરૂઆત, ISROનો વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક…

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ISROના વૈજ્ઞાનિક હજુ પણ પોતાના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં લાગ્યા છે. ઇસરોની મદદ માટે અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટર્સથી સતત ચંદ્રયાન-2 ઑર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક બનાવામાં લાગેલું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: વિશ્વનાં સૌથી પ્રતિષ્ઠિત દેશમાં મોદીના નામની મોટી રેલી, ટ્રમ્પ સાથે આખું અમેરિકા જોતું રહેશે

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 22મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ રેલીને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે હશે. જી હા વ્હાઇટ હઉસે રવિવારના રોજ મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ‘ગરીબી મેં આટા ગીલા’ જેવી સ્થિતિ છે ‘મહારાજા’ની, 8,400 કરોડનું થયું ધરખમ નુકસાન

દેશમાં હાલ એરલાઇન્સ સેક્ટરના હાલ ખસ્તા છે. દેશની કેટલીક પ્રમુખ એરલાઇન કંપનીઓ દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. એક તરફ જ્યાં જેટ એરવેઝ નાદારી પ્રક્રિયા હેઠળ છે. ત્યાં બીજી તરફ દેશની મહારાજા તરીકે પ્રખ્યાત એરલાઇન્સ એર ઇન્ડિયાને પણ જબરદસ્ત નુકસાન થયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રિષભ પંતને રવિ શાસ્ત્રીની ચેતવણી, કહ્યું- જો નહીં સુધરે તો…

યુવા ખેલાડી અને વિકેટકીપર રિષભ પંત છેલ્લા ઘણા સમયથી મેદાન પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. વર્લ્ડ કપ 2019 બાદ જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટથી બે મહિના દૂર રહેવાનો નિર્ણય ક્યો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-7: મોટો ઘટસ્ફોટ! 1 કરોડ જીતનાર શખ્સે KBCની પોલ છતી કરી નાખી, ભડાસ કાઢતા કહ્યું કે…

કૌન બનેગા કરોડપતિ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે. તમે મંચ પર તો તેને હસતા ચહેરે જોવો છો. પરંતુ તેની અસલી ભડાસ એ લોકો શો છોડીને કાઢતા હોય છે. આ શોમાં આમ તો કોઈ સાથે ભેદભાવ નથી કરવામાં આવતો. 

વધુ વાંચવા કરો ક્લિક-8: બિન્દાસ ચલાવો, આ બાઇકમાં કોઇ ડોક્યુમેન્ટ કે PUCની નહી પડે જરૂર, કિંમત પણ સાવ ઓછી

Revolt ઇન્ટેલ પ્રાઇવેટ લિમિટેડે દેશની પ્રથમ AI-enabled Revolt RV 400 લોન્ચ કરી છે. અને હવે આ બાઇકની ઓનલાઇન બકિંગ શરૂ થઈ ગઇ છે. જો તમે આ બાઇકને ખરીદવા ઇચ્છો છો, તો ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોન પર માત્ર રૂપિયા 1000માં આ બાઇકને બુક કરાવી શકો છો.

વધુ વાંચવા કરો ક્લિક-9: નૂ઼ડલ્સ ઢોંસા બનાવવા છે એકદમ સહેલા, નોંધી લો રીત

નાના લોકોથી લઇને મોટા લોકો દરેક લોકોને ઢોંસા ખૂબ પસંદ હોય છે. આ એક રીતે સાઉથ ઇન્ડિયન ડિશ છે. આમ તો તમે મસાલા ઢોંસા, પનીર ઢોંસા સહિતના ઢોંસા ખાધા હશે. પરંતુ આજે અમે તમને સૌથી નવી રીતના નૂડલ્સ ઢોંસા બનાવવાની રીત કહેવા જઇ રહ્યા છીએ.

વધુ વાંચવા કરો ક્લિક-10: ક્યારેય પૈસાનાં ફાંફાં નહીં પડે, ઘરમાં આ ફૂલ છોડ તારી દેશે તમારા છ જન્મારા!!

આપણી આસપાસનું વાતાવરણ કેવું છે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. હિન્દૂ ધર્મમાં તો વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. આપણી આસપાસનું વાતાવરણ કેવું છે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. હિન્દૂ ધર્મમાં તો વૃક્ષોની પૂજા કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન