Top Headline: 21st Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: ખેલૈયાઓને લઇને સૌથી માઠા સમાચાર, આજે મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી જાહેર થવાની શક્યતા

[email protected] PM: ખેલૈયાઓને લઇને સૌથી માઠા સમાચાર, આજે મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી જાહેર થવાની શક્યતા

 | 11:57 am IST

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન તજજ્ઞોના જણાવ્યાં અનુસાર આ વખતે ખેલૈયાઓના પ્રથમ ત્રણ નોરતામાં વરસાદ વિધ્નરૃપ સાબિત થઈ શકે છે. તાંદલજા વિસ્તારની કેસરબાગ સોસાયટીનો કરોડો રુપિયાનો બંગલો મુસ્લિમને વેચવાના વિવાદથી ચર્ચાસ્પદ બનેલાં ઉદ્યોગપતિ ગોરડિયા પરીવારે પુત્રવધુ સ્વાતી ઉપર અત્યાચાર ગુજારીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હોવાના આક્ષેપ થાય છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોને લઇ લાગી રહેલા અંદાજો આજે ખત્મ થઇ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ શનિવારના રોજ બપોરે બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઇ રહ્યા છે. પાકિસ્તાન ભલે દુનિયાભરમાં ભારતની વિરૂદ્ધ કાશ્મીરનો રાગ આલાપવાની કોશિષમાં છે, પરંતુ આ બધાની વચ્ચે તેઓ ખુદ સેલ્ફ ગોલ કરી ચૂકયા છે. માનવાધિકાર કાર્યકર્તા ગુલાલાઇ ઇસ્માઇલ એ અમેરિકામાં જઇ શરણ માંગવાથી પાકિસ્તાનની દુનિયાભરમાં બદનામી થઇ છે. આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ખેલૈયાઓને લઇને આવ્યા સૌથી માઠા સમાચાર, પ્રથમ ત્રણ નોરતામાં પડી શકે છે મોટી મુશ્કેલીઓ!

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન તજજ્ઞોના જણાવ્યાં અનુસાર આ વખતે ખેલૈયાઓના પ્રથમ ત્રણ નોરતામાં વરસાદ વિધ્નરૃપ સાબિત થઈ શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: 800 કરોડ કમાતા વડોદરાનાં સસરાએ પુત્રવધૂને પહેરેલા કપડે કાઢી મૂકી, બીગ-બી સાથે ખાસ કનેક્શન

તાંદલજા વિસ્તારની કેસરબાગ સોસાયટીનો કરોડો રુપિયાનો બંગલો મુસ્લિમને વેચવાના વિવાદથી ચર્ચાસ્પદ બનેલાં ઉદ્યોગપતિ ગોરડિયા પરીવારે પુત્રવધુ સ્વાતી ઉપર અત્યાચાર ગુજારીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હોવાના આક્ષેપ થાય છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું રણશિંગૂ ફૂંકાશે

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોને લઇ લાગી રહેલા અંદાજો આજે ખત્મ થઇ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ શનિવારના રોજ બપોરે બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઇ રહ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: આજે ચંદ્રયાન-2ના ‘વિક્રમ’ લેન્ડર સાથે સંપર્ક કરવાનો છેલ્લો ચાન્સ, કારણ કે…

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમથી સંપર્કની સંભાવનાઓ લગભગ ખત્મ થઇ ગઇ છે. શનિવાર સવારથી ચંદ્ર પર રાત શરૂ થઇ જશે અને અંધારું થતાં જ ‘ચંદ્રયાન-2’ના લેન્ડ વિક્રમ સાથે તમામ સંભવાનાઓ હવે લગભગ ખત્મ થઇ ગઇ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: કાશ્મીરના પ્રોપેગેન્ડામાંથી બાજ નથી આવતું પાકિસ્તાન, હવે ઇસ્માઇલને લઇ દુનિયાને શું મોઢું દેખાડશે?

પાકિસ્તાન ભલે દુનિયાભરમાં ભારતની વિરૂદ્ધ કાશ્મીરનો રાગ આલાપવાની કોશિષમાં છે, પરંતુ આ બધાની વચ્ચે તેઓ ખુદ સેલ્ફ ગોલ કરી ચૂકયા છે. માનવાધિકાર કાર્યકર્તા ગુલાલાઇ ઇસ્માઇલ એ અમેરિકામાં જઇ શરણ માંગવાથી પાકિસ્તાનની દુનિયાભરમાં બદનામી થઇ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: સરકારે અમથો કોર્પોરેટ ટેક્સ નથી ઘટાડ્યો, ચીનને ભારે પડી શકે છે ભારતનો આ દાવ

સરકારે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 15 ટકા કોર્પોરેટ ટેક્સની જાહેરાત કરી છે. બજાર વિશ્લેષકોમાં મોટા ભાગે સરકારના આ નિર્ણયના વખાણ કર્યા છે અને આર્થિક મંદીની હવાને દૂર કરવા માટે યોગ્ય ઉકેલ ગણાવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: 24,000થી વધુ રન બનાવનાર આ દિગ્ગજ ખેલાડી વિશે ICCની મસમોટી ભૂલ, યુઝર્સે લીધી ચુટકી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) તેના ટ્વિટર હેન્ડલ પર ભૂલ કરવા માટે જાણીતું છે. પહેલા શ્રીલંકાના મહાન ખેલાડી મુથૈયા મુરલીધરન અને મલિંગાની પોસ્ટને લઈ મોટી ભૂલ કરી હતી. ત્યારે હવે ભારતના એક લોકપ્રિય અને મહાન ખેલાડીને લઈ મસમોટી ભૂલ કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: ‘તું મારા કરતા વધારે ડફોળ છે’ સોનાક્ષીને આવું કહેવા માટે અમિતાભે આલિયાને આપી મોટી તક!

આલિયા ભટ્ટ જનરલ નોલેજની બાબતમાં ખુબ કાચી છે એ વાત આ પહેલા જાહેર થઈ ચૂકી છે અને એનો પુરાવો પણ ખુદ આલિયાએ જ આપ્યો છે. હવે કદાચ આલિયા વધારે ખુશ થઈ હશે. કારણ તે હાલમાં કેબીસીમાં સોનાક્ષી સિન્હાએ આલિયા કરતા પણ પોતાનામાં નોલેજ ઓછું છે એનો પુરાવો આપ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: Vodafoneના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, હવે આ ફાયદો નહીં મળે

Vodafoneએ તેનો રૂ 399 વાળો પોસ્ટપેટ પ્લાન બદલ્યો છે. આ ફેરફાર કર્યા પછી ગ્રાહકોને જે ફ્રીમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ મળી રહી હતી તેનો ફાયદો હવે નહીં મળે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: પિઝા માટેની મોઝરેલા ચીઝ ઘરે જ બનાવો, હેલ્ધી પણ અને ટેસ્ટી

ચીઝ વાળી વસ્તુનું નામ આવે એટલે ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે ખાસ કરીને પિઝા સહિતના ઘણા જંકફૂડમાં ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શુ તમને ખબર છે કે ચીઝ કેવી રીતે બનાવાય.

વધુ વાંચવા કરો ક્લિક-11: આજે માં લક્ષ્મીનું વ્રત કરવાનો છેલ્લો દિવસ! રાશિ પ્રમાણે કરો આ ઉપાય ધનનો ભંડાર તમારી મુઠ્ઠીમાં

આજે મહાલક્ષ્મીના વ્રતનો અંતિમ દિવસ છે. સતત 16 દિવસથી ચાલતા આ પ્રતમાં માં લક્ષ્મીજીને ભાવ પૂર્વક પૂજવામાં આવે છે. માં લક્ષ્મીજીની ખરા દીલથી આરાધના કરવાથી માતા તમારા અન્ન-ધનના ભંડાર ભરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન