Top Headline: 22nd Sep 2019 Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: ‘હાવડી મોદી’માં આ સુરતી બાળક અપાવશે ગૌરવ, હ્યૂસ્ટનમાં મોદી શીખ સમુદાયને મળ્યાં

[email protected] PM: ‘હાવડી મોદી’માં આ સુરતી બાળક અપાવશે ગૌરવ, હ્યૂસ્ટનમાં મોદી શીખ સમુદાયને મળ્યાં

 | 11:57 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટન પહોંચ્યા હતા, જયાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં પીએમ મોદી અમેરિકાના 7 દિવસનો પ્રવાસ કરશે. બનાસકાંઠાના લાખણીના ગેળા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભારતીય સમય મુજબ રાતે 11 વાગ્યાની આસપાસ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન પહોંચી ગયા છે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ તેમણે ટ્વીટ કરીને કહ્યું Howdy હ્યુસ્ટન! યુએસ પ્રવાસ પર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાયના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પૂર્વે શીખ સમુદાય, કાશ્મીરી પંડિતો અને વ્હોરા સમાજના લોકો પીએમ મોદીને મળ્યા હતા. આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1:  135 ફ્રેક્ચર્સની સર્જરી, શરીરમાં 22 સ્ક્રુ અને 8 સળીયા સાથે ‘હાવડી મોદી’માં આ સુરતી અપાવશે ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટન પહોંચ્યા હતા, જયાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં પીએમ મોદી અમેરિકાના 7 દિવસનો પ્રવાસ કરશે. વર્ષ 2014 બાદ પીએમ મોદી માટે અમેરિકામાં સૌથી મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-2: બનાસકાંઠામાં લક્ઝરી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાથે કામે નીકળેલા 3 સગાભાઇઓના મોત

બનાસકાંઠાના લાખણીના ગેળા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-3: મૅડિસન સ્ક્વૅરથી પણ ભવ્ય હશે ‘Howdy Modi’ કાર્યક્રમ, ભારે થનગનાટ વચ્ચે ગુજરાતીઓ દાંડિયા રમીને કરશે સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભારતીય સમય મુજબ રાતે 11 વાગ્યાની આસપાસ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટન પહોંચી ગયા છે. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ તેમણે ટ્વીટ કરીને કહ્યું Howdy હ્યુસ્ટન! 

વધુ વાંચવા કરો ક્લિક-4: અમેરિકામાં PM મોદીને જોતા કાશ્મીરી પંડિતો થયા ખુશખુશાલ, આ બે મુદ્દાઓને લઇને હાથ પકડીને ચૂમ્યા

યુએસ પ્રવાસ પર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાયના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પૂર્વે શીખ સમુદાય, કાશ્મીરી પંડિતો અને વ્હોરા સમાજના લોકો પીએમ મોદીને મળ્યા હતા. 

વધુ વાંચવા કરો ક્લિક-5:  લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને લઇને RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓ કરતાં પરણિત મહિલાઓ ખુશ છે. આ સર્વે મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત જાહેર કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-6:  હવે ટ્રાન્જેક્શન ફેઈલ થતાં બેંક તમને રોજના આપશે આટલાં રૂપિયા, જાણો RBIનો નવો નિયમ

ઓનલાઈન પેમેન્ટ કરતાં લોકો માટે RBI એક ખુશખબર લઈને આવ્યું છે. જો તમારું ટ્રાન્જેક્શન કોઇપણ કારણે ફેઈલ થઈ જાય છે, અને એક દિવસની અંદર પૈસા પરત મળતાં નથી તો તમને દરરોજના 100 રૂપિયા મળશે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: બેંગલુરૂ ત્રીજા ટી-20નો આજે શંખનાદ, ભારત પોતાને નામ કરવા કરશે આ કારનામું!!

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની આજે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. આજે સાંજે સાત કલાકે બેંગલુરૂમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ જીતીને ભારત સીરીઝ પોતાના નામે કરવાનું વિચારશે

વધુ વાંચવા કરો ક્લિક-8: દરેકનાં દિલમાં રાજ કરતી હોટ હિરોઈને એક એવો કાંડ કર્યો કે કરિયરની પથારી ફરી ગઈ!

આજે વાત કરીએ એવી હીરોઈનની કે જેણે એક સમયે લોકોનાં દિલમાં રાજ કર્યું અને ખુબ હિટ રહી. પરંતુ પછી તેમનું કરિયર અચાનક ડૂબી ગયું. વાત છે અભિનેત્રી રિમી સેનની. તેમની ગણતરી આજે પણ તેમાં થાય છે કે જે પહેલા હિટ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-9:  કોઈનો ફોન આવે અને 11 આકંડા દેખાય તો માંથુ ન ખંજવાળતા, હવે બધાનો નંબર 11 ડિઝિટનો થશે

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી Authorityથોરિટી (ટ્રાઇ) એ દેશના મોબાઇલ ફોન નંબરને હાલના 10 ની જગ્યાએ 11 અંક (અંક) માં બદલવા અંગેના સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. વધતી વસ્તી સાથે, ટેલિકોમ કનેક્શન્સની માંગ સાથે કામ કરવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિકલ્પો અપનાવવા સૂચવવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10:  રોજ વાળ નથી ધોવા વાળ તો ઉપયોગ કરો આ ડ્રાય શેમ્પુ, થશે અઢળક ફાયદા

રોજ વાળ ધોવાના કારણથી તમારી સ્કેલ્પ ડ્રાય થઇ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. જેથી તમારા વાળને નુકસાન પણ થાય ચે. તેની સાથે જ તમારા વાળથી પોષક તત્વો અને એસેંશિયલ ઓઇલ ઓછું થઇ જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-11:  નવરાત્રિમાં કેવી રીતે કરશો કળશ સ્થાપન, જાણો શુભ મૂહુર્ત અને નિયમ

નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખુબજ મહત્વનો છે. આ તહેવાર દેશના ખુણે ખુણે મનાવવામાં આવે છે. આ પર્વમાં ખાસ દૂર્ગામાંની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરી માંની આરાધના કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન