Top Headline:12th Aug 2019 Headlines Til 12 PM,Top Headline
  • Home
  • Featured
  • [email protected] PM: કાશ્મીર મુદ્દે પી.ચિદમ્બરમનું વિવાદાસ્પદ નિવેદન, આગામી 12 કલાક ગુજરાત માટે ભારે

[email protected] PM: કાશ્મીર મુદ્દે પી.ચિદમ્બરમનું વિવાદાસ્પદ નિવેદન, આગામી 12 કલાક ગુજરાત માટે ભારે

 | 11:59 am IST

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં મેઘરાજા ચારેબાજુથી વરસી રહ્યા છે. ગુજરાતમાં રાજકોટ, સુરત, વડોદરા સહિત અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું. સુરતથી 25 દેશોની સફરે નીકળેલી બાઈકિંગ કવીન્સની 2 બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ હતી. આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં 2 મહિલા બાઈકર્સની બાઈક ચોરાઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે કલમ 370 રદ કરવાના નિર્ણય પર સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો કારણ કે ત્યાં મુસ્લિમોની વસતી મોટા પ્રમાણમાં છે. જમ્મુ-કાશ્મીરને લઇ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાની માંગણી ઘણા લાંબા સમયથી ઉઠતી આવી હતી, પરંતુ મુદ્દો દરવખતે ટળતો રહ્યો. નરેન્દ્ર મોદી સરકારે આ નિર્ણય લીધો. આ સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતમાં આગામી 12 કલાક આ વિસ્તારો માટે ખુબ જ ભારે, હવામાન વિભાગે કરી મોટી આગાહી

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં મેઘરાજા ચારેબાજુથી વરસી રહ્યા છે. ગુજરાતમાં રાજકોટ, સુરત, વડોદરા સહિત અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-2: સુરતથી 25 દેશના પ્રવાસે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની મુશ્કેલીઓ વધી, એમ્સ્ટર્ડેમમાંથી 2 બાઈક ચોરાઈ

સુરતથી 25 દેશોની સફરે નીકળેલી બાઈકિંગ કવીન્સની 2 બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ હતી. આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં 2 મહિલા બાઈકર્સની બાઈક ચોરાઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પી.ચિદમ્બરમનું વિવાદાસ્પદ નિવેદન, જો કાશ્મીરમાં હિન્દુઓ મોટી સંખ્યામાં હોત તો…

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે કલમ 370 રદ કરવાના નિર્ણય પર સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો કારણ કે ત્યાં મુસ્લિમોની વસતી મોટા પ્રમાણમાં છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: 370 નાબૂદ બાદ સૌપ્રથમ વખત ખુદ PM મોદીએ બતાવ્યો કાશ્મીરનો માસ્ટર પ્લાન

જમ્મુ-કાશ્મીરને લઇ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાની માંગણી ઘણા લાંબા સમયથી ઉઠતી આવી હતી, પરંતુ મુદ્દો દરવખતે ટળતો રહ્યો. નરેન્દ્ર મોદી સરકારે આ નિર્ણય લીધો, જેને મોદી સરકારના બીજા કાર્યકાળનો અત્યારસુધીનો સૌથી મોટો નિર્ણય મનાય છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: પાકિસ્તાનના PM ઇમરાન ખાનને ખબર જ હતી નરેન્દ્ર મોદી બીજી વખત સત્તામાં આવશે તો…

જમ્મુ-કાશ્મીરનો સ્પેશ્યલ દરજ્જો ખત્મ થવાથી ભલે પાકિસ્તાન બેચેન દેખાઇ રહ્યું હોય પરંતુ સચ્ચાઇ એ છે કે તેની પાસે હવે કોઇ વિકલ્પ જ બચ્યો નથી. દાયકાઓ સુધી કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાને બહુ પહેલાં જ ભારતની આગળ સરેન્ડર કરી દીધું છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: Royal Enfieldએ લોન્ચ કર્યું કિંમતમાં સસ્તુ બુલેટ, 1 વર્ષે ઓઇલ બદલશો તો પણ ચાલશે

રોયલ એનફીલ્ડ (Royal Enfield)એ Bullet 350ના નવા મોડલને લોન્ચ કર્યું છે. જોકે, તેની કિંમત્ત જૂના મોડલ કરતા ઓછી છે. આ બુલેટની કિંમત્ત 1.12 લાખથી શરૂ થાય છે, ત્યાં જ Bullet 350 ESની કિંમત 1.27 લાખથી શરૂ થાય છે

વધુ વાંચવા કરો ક્લિક-7: ઘણાં નવા રેકોર્ડો સ્થાપી ‘વિરાટ’ બન્યો વધુ વિરાટ, આ મામલે તો સચિન-ગાંગુલી પણ પાછળ

આજે ભારતની વેસ્ટ ઈન્ડીઝ સામે સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ત્યારે વન-ડેમાં કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ભારતના સૌરવ ગાંગુલીનો પણ રેકોર્ડ તોડ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ‘સેક્રેડ ગેમ 2’નાં અમુક સીન કરતી વખતે એવું થતું કે સેટ છોડીને ઘરે ભાગી જાઉં:- અભિનેત્રી

બોલિવૂડની જાણીતી હીરોઈન સુરવીન ચાવલાએ સુપર હિટ વેબ સિરીઝના બીજા ભાગમાં એટલે કે સેક્રેડ ગેમ 2ને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે આ ફિલ્મનાં શુટિંગ દરમિયાન તેને ઘણી તકલીફ પડી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-9: આવી રહ્યું છે ધમાકેદાર નવું ફિચર, ફોનમાં ઈન્ટરનેટ વગર પણ તમે વાપરી શકશો WhatsApp

વોટ્સઅપને વેબ પર વાપરવામાં માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. જો ફોનમાં નેટ થોડુ ધીમું હોય તો વોટ્સઅપ વેબથી તરત ડિસકનેક્ટ થઈ જાય છે. પરંતુ હવે વધારે સમય આ પ્રકારની ચિંતા નથી રહેવાની. એટલે કે હવે ફોનમાં ઈન્ટરનેટ નહીં હોય તો પણ WhatsApp Webનો તમે ઉપયોગ કરી શકશો.

વધુ વાંચવા કરો ક્લિક-10: સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન શ્રાવણના સોમવારે બનાવો ફરાળી ઇડલી

આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. પરંતુ જો તમને ઇડલી ખાવાની ઇચ્છા થઇ છે તો અમે તમારા માટે ફરાળી ઇડલી કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જશે. 

વધુ વાંચવા કરો ક્લિક-11: ભૂલથી પણ પર્સમાં ન રાખશો આ વસ્તુઓ, નહીંતો થઈ જશો કંગાળ

પૈસાનું જીવનમાં ખુબજ મુલ્ય છે. જો તમારા પર માં લક્ષ્મીજીની કૃપા હોય તો તમારૂ જીવન ખુબજ સરળતાથી પસાર થાય છે પણ જો તમારૂ નસીબ વાંકુ ચાલતુ હોય તો ગમે તેટલી મહેનત કરો એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ થાય છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન