TopHeadline: 04th April 2020 Top Headlines Til 03 PM Headline
  • Home
  • Featured
  • [email protected] 03PM: વેરાવળની મસ્જિદમાંથી 33 જમાતીઓ મળતા ખળભળાટ, કોરોનાની વેક્સીનને લઇ ચીનનો ધડાકો

[email protected] 03PM: વેરાવળની મસ્જિદમાંથી 33 જમાતીઓ મળતા ખળભળાટ, કોરોનાની વેક્સીનને લઇ ચીનનો ધડાકો

 | 2:58 pm IST

તબલીગી જમાતીઓને ગુજરાતમાંથી શોધવા માટે કેન્દ્રએ પણ ખાનગી એજન્સીઓની મદદ લીધી હતી. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં જમાતીઓ મળ્યા હતા. આજે વધુ એક જગ્યાએથી મોટો ધડાકો થયો છે.ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે તીવ્ર બનતા પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. રંગીલા રાજકોટમાંથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં લોકડાઉનની સ્થિતિનો પોલીસ કમિશનરે જાતે બહાર ફરીને મેળવ્યો હતો. PM મોદીએ તાજેતરમાં તમામ દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે 5 એપ્રિલ એટલે કે રવિવારના રોજ તમામ લોકો રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવો કે મીણબત્તી લઇ પોતાના દરવાજા કે બાલકનીમાં ઉભા રહો. સાથો સાથ તેમણે આ દરમ્યાન ઘરની લાઇટો બંધ રાખવા માટે પણ કહ્યું હતું. કોરોના વાયરસથી પરેશાન ચીને 17મી માર્ચના રોજ કોરોના વાયરસ કોવિડ-19 માટે બનાવામાં આવેલી વેકસીનનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ કર્યું હતું. એટલે કે વ્યક્તિઓ પર પરીક્ષણ શરૂ કર્યું હતું. હવે આ પરીક્ષણના ખૂબ જ પોઝિટીવ રિઝલ્ટ સામે આવી રહ્યા છે. સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: વેરાવળની મિનારા મસ્જિદમાંથી 33 તબલીગી જમાતીઓ મળતા ખળભળાટ, તમામને ક્વોરન્ટાઈન કરાયા

તબલીગી જમાતીઓને ગુજરાતમાંથી શોધવા માટે કેન્દ્રએ પણ ખાનગી એજન્સીઓની મદદ લીધી હતી. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં જમાતીઓ મળ્યા હતા. આજે વધુ એક જગ્યાએથી મોટો ધડાકો થયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: રાજકોટવાસીઓ આજથી પાસ વગર ઘરની બહાર નીકળી શકશે નહીં, CPએ ધડાધડ એવા નિર્ણય લીધા કે…

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે તીવ્ર બનતા પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. રંગીલા રાજકોટમાંથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં લોકડાઉનની સ્થિતિનો પોલીસ કમિશનરે જાતે બહાર ફરીને મેળવ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-3: PM મોદીએ વાજપેયીનો વીડિયો શેર કરી યાદ અપાવ્યું- આવો દીવડો પ્રગટાવીએ

PM મોદીએ તાજેતરમાં તમામ દેશવાસીઓને આગ્રહ કર્યો હતો કે 5 એપ્રિલ એટલે કે રવિવારના રોજ તમામ લોકો રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવો કે મીણબત્તી લઇ પોતાના દરવાજા કે બાલકનીમાં ઉભા રહો. સાથો સાથ તેમણે આ દરમ્યાન ઘરની લાઇટો બંધ રાખવા માટે પણ કહ્યું હતું. 

વધુ વાંચવા ક્લિક કરો-4: કોરોનાની ઝપટમાં ‘ભગવાનના દૂત’, અહીં આખેઆખો 108નો મેડિકલ સ્ટાફ ક્વારેન્ટાઇન કરાયો

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયેલા ડૉકટર્સ, નર્સીસ અને મેડિકલ સ્ટાફ પણ આ મહામારીની ઝપટમાં આવી રહ્યા છે. દિલ્હી અને મુંબઇના ચાર ડોકટરો અને બે નર્સ બાદ હવે તાજો મામલો દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. 

વધુ વાંચવા ક્લિક કરો-5: કોરોનાની વેક્સીનને લઇ ચીનથી થયો ધડાકો, વુહાનમાં થયું સફળ પરીક્ષણ અને હવે…

કોરોના વાયરસથી પરેશાન ચીને 17મી માર્ચના રોજ કોરોના વાયરસ કોવિડ-19 માટે બનાવામાં આવેલી વેકસીનનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ કર્યું હતું. એટલે કે વ્યક્તિઓ પર પરીક્ષણ શરૂ કર્યું હતું. હવે આ પરીક્ષણના ખૂબ જ પોઝિટીવ રિઝલ્ટ સામે આવી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: કોરોનાનું ખતરનાક પરિણામ: IMFએ કહ્યું-આખું વિશ્વ મંદીના ભરડામાં, જાણો ભારતની હાલત કેટલી ખરાબ?

હાલ સમગ્ર દુનિયાને કોરોનાએ ઘમરોળ્યું છે. ભારત પણ આ સંકટથી લડી રહ્યું છે ભારતમાં હાલ 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે વેપાર-રોજગાર બધું જ ઠપ્પ થઈ ગયું છે. આખુ વિશ્વ મંદીના ભરડામાં સપડાઈ ચુક્યું છે એક પછી એક ખુવારીના જે આંકડાઓ આવી રહ્યા છે તે ચોક્કસ આપણને ડરાવી દે તેવા છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: પાક. દિગ્ગજ ક્રિકેટરે આપ્યું નિવેદન, ફિક્સિંગ કરનારાઓને ફાંસીએ લટકાવી દેવા જોઇએ

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર જાવેદ મિયાંદાદનું માનવું છે કે જે ખેલાડી ક્રિકેટમાં ભ્રષ્ટાચાર કરે તેને સજા તરીકે ફાંસી આપવી જોઇએ તેમણે યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં કહ્યું છે કે જે પણ ક્રિકેટર આ રમતમાં ફિક્સિંગ કરે છે તે તેના પરિવારની સાથે છેતરપીંડિ કરે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8: એકતા કપૂરે કોરોના સામેની જંગમાં મોટો ફાળો આપ્યો, દાન કરી દીધો આખા એક વર્ષનો પગાર

પ્રોડ્યુસર તરીકે ટીવીમાં ગૂંજતુ એક નામ એટલે કે, એકતા કપૂર. એકતાએ હાલમાં કોરોના વાયરસને કારણે ચાલી રહેલા નુકસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એકતા કપૂરે તેના પ્રોડક્શન હાઉસની એક વર્ષની સેલેરી દાનમાં આપી છે. એકતા એક વર્ષમાં 2.50 કરોડ રૂપિયા સેલરી લે છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: ભારતમાં Disney+ લૉન્ચ, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમને આપશે ટક્કર

ભારતમાં Disney+ લોન્ચ થઈ ચુક્યુ છે. દુનિયાના લગભગ એક ડઝન ઓનલાઈન માર્કેટ્સમાં પોતાની સર્વિસ આપી રહેલી Disney Plus સર્વિસ ભારતમાં હોટસ્ટાર પર લોન્ચ થયુ છે જો તમે Hotstar એપનો યૂઝ કરતા હશો તો નોટિસ કર્યુ હશે કે એપમાં ફેરફાર કરી દેવામાં આવેલ છે. એપનો આઇકોન બદલાઈ ગયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, ભાવ એટલો કે ખાલી સાંભળીને જ ઓડકાર આવી જશે!

સામાન્ય રીતે શાકભાજીની કિંમતો ઓછી રહે છે. પરંતુ દુનિયામાં એક શાક એવું છે જેની કિંમત એટલી છે કે મોટામાં મોટા અમીર પર ખરીદતા પહેલા 10 વખત વિચારે છે. આ શાકની કિંમત 1000 યુરો પ્રતિ કિલો છે. એટલે ભારતીય રૂપિયાના હિસાબથી તે આશરે 82 હજાર રૂપિયે પ્રતિ કિલો પડે છે.

વધુ વાંચવા ક્લિક કરો-11: શનિવારે ન કરી બેસતા આ ભૂલ, મુશ્કેલીઓ હંમેશા માટે કેડો નહીં છોડે

નવગ્રહોમાં શનિદેવને સૌથી ક્રુરગ્રહ માનવામાં આવે છે. સાશે સાથે એ પણ કહેવાય છે કે તેઓ ન્યાયના દેવતા છે. શનિ દેવ નિર્દોષ લોકોને ક્યારેય હેરાન કરતા નથી તો ખરાબ કામ કરનારને છોડતા પણ નથી. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માન્યતા છે કે શનિવારે આ કાર્ય કરવાથી શનિદેવ નારાજ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન