TopHeadline: 05th November Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: બિન સચિવાલય વિવાદ મુદ્દે SPG-PAASની સરકારને ચિમકી, ઉન્નાવમાં હૈદરાબાદ જેવી હેવાનિયત

[email protected] PM: બિન સચિવાલય વિવાદ મુદ્દે SPG-PAASની સરકારને ચિમકી, ઉન્નાવમાં હૈદરાબાદ જેવી હેવાનિયત

 | 11:58 am IST

ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યું છે. આજે હજારોની સંખ્યામાં મહાત્મા મંદિર પાસે ઉમેદવારોના ધરણાં ચાલી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓને આ આંદોલનમાં શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળ્યું છે. બિનસચિવાયલ મુદ્દે SPG અને PAASની એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળે 17 નવેમ્બરે યોજેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ચોરી, પેપર લીકની સહિતની 39 ફરિયાદો પછી પણ સરકારે કોઈ જ નક્કર પગલા લીધા નથી તે ખુબ જ દુ:ખદ બાબત છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ફરી માનવતા શર્મશાર થઇ છે. ઉન્નાવમાં બિહાર પોલીસ ક્ષેત્રના એક ગામમાં રહેતી સામૂહિક દુષ્કર્મ પીડિતાને ગુરૂવાર સવારે 6 યુવકોએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી. પિતાએ માહિતી આપતા પોલીસે પીડિતાને જિલ્લા હોસ્પિટલ પહોંચાડી. દેશમાં ડુંગળીના ભાવને લઇ સામાન્ય પ્રજાના હાલ બેહાલ થઇ ગયા છે અને રાજકીય પક્ષ મોદી સરકાર પર તેને લઇ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો બીજીબાજુ નિર્મલા સીતારમણે બુધવારના રોજ કહ્યું કે તેઓ એટલું લસણ, ડુંગળી ખાતા જ નથી અને એવા પરિવારમાંથી આવે છે જ્યાં લસણ-ડુંગળી સાથે વધુ મતલબ નથી. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે શંકરસિંહ સક્રિય, ‘સરકાર યુવાનોની ચિંતા કરીને માતા પિતાની ભૂમિકા ભજવે’

ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યું છે. આજે હજારોની સંખ્યામાં મહાત્મા મંદિર પાસે ઉમેદવારોના ધરણાં ચાલી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓને આ આંદોલનમાં શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળ્યું છે. હાલ શંકરસિંહ વાઘેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં પહોંચી ગયા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: SPG-PAASએ સરકારને ઘેરી, ‘દરેક પરીક્ષામાં થયેલા કૌભાંડ-છેડછાડના પુરાવા આપવાની ચિમકી ઉચ્ચારી’

બિનસચિવાયલ મુદ્દે SPG અને PAASની એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળે 17 નવેમ્બરે યોજેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ચોરી, પેપર લીકની સહિતની 39 ફરિયાદો પછી પણ સરકારે કોઈ જ નક્કર પગલા લીધા નથી તે ખુબ જ દુ:ખદ બાબત છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: ઉન્નાવમાં હૈદરાબાદ જેવી હેવાનિયત, ગેંગરેપ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ફરી માનવતા શર્મશાર થઇ છે. ઉન્નાવમાં બિહાર પોલીસ ક્ષેત્રના એક ગામમાં રહેતી સામૂહિક દુષ્કર્મ પીડિતાને ગુરૂવાર સવારે 6 યુવકોએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી. પિતાએ માહિતી આપતા પોલીસે પીડિતાને જિલ્લા હોસ્પિટલ પહોંચાડી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: ભાવ વધતા હાહાકાર તો નાણાંમંત્રી સીતારમણ બોલ્યા- હું એટલું લસણ-ડુંગળી ખાતી જ નથી

દેશમાં ડુંગળીના ભાવને લઇ સામાન્ય પ્રજાના હાલ બેહાલ થઇ ગયા છે અને રાજકીય પક્ષ મોદી સરકાર પર તેને લઇ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો બીજીબાજુ નિર્મલા સીતારમણે બુધવારના રોજ કહ્યું કે તેઓ એટલું લસણ, ડુંગળી ખાતા જ નથી અને એવા પરિવારમાંથી આવે છે જ્યાં લસણ-ડુંગળી સાથે વધુ મતલબ નથી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: NATO સંમેલનમાં US પ્રેસિડન્ટની ઠેકડી ઉડાડતા Videoમાં ટ્રુડો કેદ, તો ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા અને કહ્યું…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગે આલોચકોના નિશાના પર રહે છે. આ વખતે ટ્રમ્પની મજાક ઉડાવતા દુનિયાના બીજા દિગ્ગજ નેતાઓ દેખાયા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બર્મિંગમ પેલેસમાં બ્રિટનના પીએમ બોરિસ જોનસન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રો, અને બીજા નેતાઓની સાથે વાતચીત કરતાં દેખાઇ રહ્યા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: Forbesની લિસ્ટમાં ચમક્યા અઝીમ પ્રેમજી, આ મામલે બન્યા એશિયાનાં સૌથી નં.1 વ્યક્તિ

અઝિમ પ્રેમજી એક એવું નામ છે કે જેઓ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી રાખે છે. તેઓએ બિઝનેસમાં તો ખાસ્સું નામ કમાવ્યું જ છે, પણ સાથે જ પોતાની મહેનતને કારણે કંપનીને એક નવા શિખરે પહોંચાડી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: IND VS WI: ગગનચુંબી રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે રોહિત, કાલે મચાવી શકે છે ધમાલ

હિટમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન બનવાના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે. અને આ સાથે જ તે ઈન્ટરેનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વન ડે, ટી-20)માં ત્રીજો એવો બેટ્સમેન બની જશે કે જેનાં નામે 400 સિક્સ હોય.

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: પૂજાએ આલિયાને મોં પર જ ચોપડાવ્યું, તારામાં ભટ્ટ પરિવારના ગુણો નથી એટલે તું બોલિવૂડમાં…

બુધવારે મુંબઈમાં આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટની બૂક આઈ હેવ નેવર બીન (અન)હૈપીયરને લોન્ચ કરવામાં આવી. આ વખતે પૂજા ભટ્ટ સહિત ભટ્ટ પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં મહેશ ભટ્ટ, સોની રાજદન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ અને આલિયા એકસાથે જોવા મળ્યા હતા.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: વોટ્સએપની જેમ વાપરો Google નું આ ફિચર્સ, વાતચીતની માણો અલગ મજા

Google ચેટિંગ એપ સામાન્ય રીતે ફેલ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં પણ ફેલ રહ્યું છે. હવે કંપની ગુગલ ફોટોઝ દ્વારા જ લોકોને ચેટિંગ ફિચર્સ આપી રહ્યું છે. જેમાં Googleએ પોતાના Photos એપમાં એક નવું ફિચર ઉમેર્યું છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-10: પગમાં સોજા આવ્યા બાદ થાય છે અતિશય દુખાવો તો કરો આ ઘરગથ્થુ ઉપાય

કેટલાક ઘરેલું ઉપાયની મદદથી પગનો થાક મિનિટોમાં દૂર કરી શકાય છે. તો લોકોની કેટલીક સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ. જે તમારા પગના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ હોય શકે છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-11: ચાણક્ય નીતિ: લગ્ન પહેલા જાણી લો યુવતીઓની આ 3 વાત, નહીંતર પડશે ભારે

આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રના જ્ઞાતા હોવાની સાથે-સાથે મહાન દાર્શનિક પણ હતા. ચંદ્રગુપ્ત મૌર્ય આદજ કારણથી રાજા બની શક્યા હતા. ચાણક્ય નીતિ નામના ગ્રંથ આજના સમયમાં સૌથી વધારે પ્રાસંગિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન