Topheadline-14th-june-2019-headlines-til-12-pm
  • Home
  • Featured
  • [email protected] PM: ‘વાયુ’ના કારણે ચોમાસું ખેંચાયું, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

[email protected] PM: ‘વાયુ’ના કારણે ચોમાસું ખેંચાયું, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

 | 11:57 am IST

 સમુદ્રમાં લો પ્રેસરથી સર્જાયેલા વાયુ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભલે વરસાદ પડ્યો હોય પણ આ સોમાસું નથી! ઉલ્ટાનું આ વાવાઝોડાને કારણે કેરળથી આગળ વધી રહેલી નૈરૂત્યના ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. અરબી સમુદ્વમાં વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરોની હડતાળને કારણે સ્વાસ્થ્ય સેવાઓને ગંભીર ઝટકો લાગ્યો છે. હડતાળની આગ હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી ગઈ છે. અને દિલ્હી મેડિકલ એસોસિયેશને પણ શુક્રવારે મેડિકલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઈસરોએ ફરી એક વાર ચંદ્ર પર પોતાનું ઉપગ્રહ મોકલવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહને 15 જુલાઈની સવારે 2.51 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ‘વાયુ’ વાવાઝોડાના કારણે ચોમાસું ખેંચાયું, જાણો હવે રાજ્યમાં કેટલા દિવસ પછી વરસાદ પડશે

સમુદ્રમાં લો પ્રેસરથી સર્જાયેલા વાયુ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભલે વરસાદ પડ્યો હોય પણ આ સોમાસું નથી! ઉલ્ટાનું આ વાવાઝોડાને કારણે કેરળથી આગળ વધી રહેલી નૈરૂત્યના ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ

અરબી સમુદ્વમાં વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: JEE એડવાન્સની પરીક્ષાનું જાહેર થશે પરિણામ, આજે 1.50 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો

આજે JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. jeeadv.ac.in પરથી JEE એડવાન્સનું પરિણામ જાણી શકાશે. JEE એડવાન્સની પરીક્ષા IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: પશ્ચિમ બંગાળની આગ દેશભરમાં ફેલાઈ, વિવિધ શહેરોમાં ડોક્ટરો હડતાળ પર, દર્દીઓનાં હાલ બેહાલ

પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરોની હડતાળને કારણે સ્વાસ્થ્ય સેવાઓને ગંભીર ઝટકો લાગ્યો છે. હડતાળની આગ હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી ગઈ છે. અને દિલ્હી મેડિકલ એસોસિયેશને પણ શુક્રવારે મેડિકલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: આ બે મહિલાઓના હાથમાં છે ભારતનું 1000 કરોડનું ચંદ્રયાન-2 મિશન

ઈસરોએ ફરી એક વાર ચંદ્ર પર પોતાનું ઉપગ્રહ મોકલવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહને 15 જુલાઈની સવારે 2.51 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ પહેલાં ઓક્ટોબર 2008માં ઈસરોએ ચંદ્રયાન-1 ઉપગ્રહને ચંદ્ર પર મોકલ્યો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-6: મોદી સરકારે ESI સ્કિમમાં કર્મચારીઓને આપી મોટી ભેટ, જાણો શું થશે ફાયદો

સરકારે ગુરુવારે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. કેન્દ્રએ રાજ્ય કર્મચારી વીમા (ESI)સ્કિમમાં ફાળાનો દર 6.5%થી ઘટાડી 4% (નોકરીદાતાનો 4.75%થી ઘટાડી 3.25% અને કર્મચારીઓનો 1.75%થી ઘટાડી 0.75% ફાળો) કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: મેચ રદ્દ થતા કોહલી નિરાશ, પાકિસ્તાન સામેનાં મહામુકાબલાને લઇને પણ જાહેર કર્યો ઇરાદો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદનાં કારણે એક પણ બૉલ ફેંકાયા વગર રદ્દ થઈ ગઈ. હવે ભારત 16 જૂનનાં રોજ માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે રમશે. ન્યૂઝીલેન્ડ સામે વિશ્વ કપની મેચ વરસાદનાં કારણે રદ્દ થયા બાદ ભારતીય કેપ્ટને નિરાશા વ્યક્ત કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: અર્ચનાએ અનુપમ ખેરને KISS કરવાની પાડી દીધી ના, તકલીફ હતી આ વાતથી!

ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’માં મિસ્ટર મલ્હોત્રા અને મિસ બ્રિગેંજાની કેમેસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું. અર્ચના અને અનુપમે 1989માં આવેલી ફિલ્મ લડાઈમાં એક કિસિંગ સીન હતું એ કિસ્સાને શેર કર્યો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-9: Samsungનો આ દમદાર સ્માર્ટફોન ભારતમાં આવી ગયો, જાણો તેની વિશેષતાઓ

સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર Samsungએ Galaxy M40ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય બજારમાં ગેલેક્સી એમ સીરીઝનો આ ચોથો સ્માર્ટફોન છે. ગેલેક્સી એમ 40માં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 32 મેગાપિક્સલનો કેમેરા પ્રાથમિક સેન્સર સાથે આવશે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: વિશ્વ રક્તદાતા દિન: રક્તદાન કરવાથી થાય છે લાભ, આ બીમારીઓથી મળશે રાહત

કહેવાય છે કે રક્તદાન એટલે મહાદાન. તેનાથી ન માત્ર તમે ઘણા લોકોને નવુ જીવનદાન આપી શકો છો પરંતુ ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. ભારતમાં દર વર્ષે એક કરોડ બ્લડ યુનિટની જરૂરત પડે છે.

વધુ વાંચવા કરો ક્લિક-11:  ભૂલથી પણ ક્યારેય ન કરશો આ કામ, નહીંતો થઈ જશો બરબાદ

ભાગદોડ ભરેલી આજકાલની જીવનશૈલીમાં કોઈ પાસે ટાઈમ નથી બીજા કોઈની વાત સાંભળવા કે માનવા માટે. દરેક પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે પ્રગતિ કરવા માગે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન