TopHeadline: 17 May 2019 Top Headlines Til 12 PM
  • Home
  • Featured
  • [email protected] PM: સાબરકાંઠાના ખેડૂતો 3 કરોડમાં છેતરાયા, આફ્રિકામાં ભરૂચનો વેપારી લૂંટાયો સહિતના સમાચાર

[email protected] PM: સાબરકાંઠાના ખેડૂતો 3 કરોડમાં છેતરાયા, આફ્રિકામાં ભરૂચનો વેપારી લૂંટાયો સહિતના સમાચાર

 | 11:57 am IST

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામની ખેતી માટે પાણીની સમસ્યા મોટી છે. જેને લઇ 70 જેટલા ગ્રામજનોએ ભેગા મળી ધરોઈ ડેમ માંથી સિંચાઈ માટે પાણી લેવા 3 કરોડ જેટલી માતબર રકમ ભેગી કરી હતી. આફ્રિકાના વેન્ડા સીટીમાં જે ગુજરાતી વેપારી પર હુમલો થયો છે તે મૂળ ભરૂચના ટંકારિયા ગામનો છે અને તેઓ આફ્રીકાની જબ્બાર બાવા વેન્ડા સીટીમાં હાર્ડવેર એન્ડ પેઇન્ટિંગ કલરની દુકાન ધરાવે છે. જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે આમ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે. ગુરૂવારે બમ્પર વધારા સાથે બંધ થયા પછી શુક્રવારે પણ શેર માર્કેટ તેજી સાથે ખુસ્યુ હતુ. બીએસઈએ આજે સવારે 100.94 પોઈન્ટની તેજી સાથે 37,494.42 જ્યારે નિફ્ટી 4.8 પોઈન્ટની તેજી સાથે 11261.90 પર ખુલ્યો હતો.સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: સાબરકાંઠામાં પાણીની લાયમાં 70 ખેડૂતો 3 કરોડમાં છેતરાયા, PVC પાઇપ કંપનીએ કર્યું ફ્રોડ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામની ખેતી માટે પાણીની સમસ્યા મોટી છે. જેને લઇ 70 જેટલા ગ્રામજનોએ ભેગા મળી ધરોઈ ડેમ માંથી સિંચાઈ માટે પાણી લેવા 3 કરોડ જેટલી માતબર રકમ ભેગી કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-2: લાલબત્તી સમાન કિસ્સો: 19 વર્ષની પરણિત યુવતીને PUBG પાર્ટનર સાથે થયો પ્રેમ, જોઇએ છે છૂટાછેડા

અમદાવાદની 19 વર્ષની યુવતીને પબજીનાં ગેમ પાર્ટનર સાથે પ્રેમ થઇ ગયો છે. ગેમના કારણે તે પોતાના પતિને છૂટાછેડા આપીને ગેમ પાર્ટનર સાથે રહેવા માંગે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: આફ્રિકામાં વધુ એક ગુજરાતી વેપારી લૂંટાયો, બંદૂકની અણીએ રોકડ લઇ લૂંટારુંઓ રફૂચક્કર

આફ્રિકાના વેન્ડા સીટીમાં જે ગુજરાતી વેપારી પર હુમલો થયો છે તે મૂળ ભરૂચના ટંકારિયા ગામનો છે અને તેઓ આફ્રીકાની જબ્બાર બાવા વેન્ડા સીટીમાં હાર્ડવેર એન્ડ પેઇન્ટિંગ કલરની દુકાન ધરાવે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: જો પંજાબમાં કોંગ્રેસ હારશે તો હું CM પદેથી રાજીનામું આપી દઈશ : અમરિંદર સિંહ

જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે આમ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: મોદીને રોકવા માટે કેન્દ્રમાં પણ ‘કર્ણાટક મોડલ’ અપનાવવા કોંગ્રેસ તૈયાર, આપ્યા સંકેત

લોકસભાની ચૂંટણીના છેલ્લા સાતમા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે મોટા રાજકીય સંકેત આપ્યા છે. તેઓ પહેલા એવા કોંગી નેતા છે જેમણે કહ્યું છે..

વધુ વાંચવા કરો ક્લિક-6: સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11300ની સપાટી પર

ગુરૂવારે બમ્પર વધારા સાથે બંધ થયા પછી શુક્રવારે પણ શેર માર્કેટ તેજી સાથે ખુસ્યુ હતુ. બીએસઈએ આજે સવારે 100.94 પોઈન્ટની તેજી સાથે 37,494.42 જ્યારે નિફ્ટી 4.8 પોઈન્ટની તેજી સાથે 11261.90 પર ખુલ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-7: વર્લ્ડકપમાં પસંદગી પામનારા વિજય શંકરે જાહેર કર્યું પોતાના દુશ્મનનું નામ

નવોદિત ઓલરાઉન્ડર વિજય શંકરને વર્લ્ડકપની ટિકિટ મળી ગઈ છે. ચોથા નંબરને લઈને ચાલતી ચર્ચા વચ્ચે વિજય શંકરને તક આપવામાં આવી છે. આ ક્રમેયુવા ખેલાડી રિષભ પંત અને અનુભવી ખેલાડી અંબાતી રાયડુના સ્થાને શંકર પર પસંદગીનો કળ ઢોળવામાં આવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: Review: જાણો કેવી છે મલ્ટાસ્ટાર્ર ‘દે દે પ્યાર દે’, અજય કન્ફ્યુઝ જ્યારે તબ્બૂ-રકુલ પ્રીત છે દમદાર

શુક્રવારે બોક્સ ઓફિસ પર બોલિવૂડની મલાસા ફિલ્મ ‘દે દે પ્યાર દે’ રિલીઝ થઈ છે. આ મલ્ટીસ્ટાર્ર ફિલ્મના ટ્રેલરના ઘણા વખાણ થયા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-9: આ રીતે Delete કરો ફેસબુક પર અપલોડ કરેલા તમારા સ્માર્ટફોન કોન્ટેક્ટ્સ

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર રોજ લાખો યૂજર્સ એક્ટિવ રહે છે અને તે છતા પણ યૂજર્સના ડેટાની પ્રાઇવેસીને લઇને કંપની તરફથી સતત ખામીઓ સામે આવી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: શુ તમે પણ કરો છો આવી ભૂલો તો ચેતી જજો, નહીંતર નખ થઇ જશે ખરાબ

તમે પોતાને સુંદર બતાવવા માટે દરેક વસ્તુઓ કરો છો. મેકઅપ, હેર કલર, અનેક પ્રકારની હેર સ્ટાઇલ અને સારા ડ્રેસ પણ પહેરે છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નખ પણ તમારા શરીરની સુંદરતાનો ભાગ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-11:  પતિના મૃત્યુ પછી દુર્યોધન અને રાવણની પત્નીએ કર્યું હેરાન કરી દે તેવું કામ

દૂ ધર્મના પવિત્ર ગ્રંથોમાં રામાયણ અને મહાભારત મુખ્ય છે. આ ધર્મગ્રંથોમાં ફક્ત ધર્મ અને મુક્તિનો માર્ગ મળતો નથી પણ તાત્કાલીક સામાજીક વ્યવસ્થાની જાણકારી મળે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન