TopHeadline: 19th November Top Headlines Til 12 PM Headline
  • Home
  • Featured
  • [email protected] PM: બોરસદના NRI પરિવારને અડધીરાત્રે કડવો અનુભવ, પવારના નિવેદનથી શિવસેના આઘાતમાં!

[email protected] PM: બોરસદના NRI પરિવારને અડધીરાત્રે કડવો અનુભવ, પવારના નિવેદનથી શિવસેના આઘાતમાં!

 | 11:57 am IST

આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદીઓ માટે આજે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. અમદાવાદનો મીઠાખળી અંડરપાસને ફરીથી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આજથી અમદાવાદીઓ માટે મીઠાખળી અન્ડરપાસ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવેદને શિવસેનાની અંદર ચિંતા વધારી દીધી છે. પવારે સોમવારના રોજ મુલાકાત બાદ કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધીની સાથે ના તો શિવસેના અને ના તો સરકાર બનાવા અંગે વાત કરી. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના સંબંધોમાં ખટાશ વધતી રહી છે. શિવસેનાએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધું. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી.સહિતના મહત્વપૂર્ણ સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: NRI પરિવારને અડધીરાત્રે થયો ગુજરાત પોલીસનો કડવો અનુભવ, વીડિયોએ ખોલી નાખી પોલ

આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદીઓ માટે સૌથી મોટા ખુશખબર, આજથી ઘણા ખરા લોકોની મુશ્કેલીઓનો આવશે અંત

અમદાવાદીઓ માટે આજે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. અમદાવાદનો મીઠાખળી અંડરપાસને ફરીથી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આજથી અમદાવાદીઓ માટે મીઠાખળી અન્ડરપાસ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: શરદ પવારના નિવેદનથી શિવસેનાને લાગ્યો આઘાત!, હવે બની રહ્યો છે પ્લાન B

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવેદને શિવસેનાની અંદર ચિંતા વધારી દીધી છે. પવારે સોમવારના રોજ મુલાકાત બાદ કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધીની સાથે ના તો શિવસેના અને ના તો સરકાર બનાવા અંગે વાત કરી.

વધુ વાંચવા કરો ક્લિક-4: ‘NDA’માંથી નીકાળનાર તુ કોણ’, શિવસેના BJP પર વિફરી- નીતીશકુમારને ફરી ‘NDA’નું લંગોટ પહેરાવતા…

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના સંબંધોમાં ખટાશ વધતી રહી છે. શિવસેનાએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધું. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી.

વધુ વાંચવા કરો ક્લિક-5: પાકિસ્તાનની દરેક નાપાક હરકત પર રહેશે નજર, અમેરિકા પાસે પણ નથી આટલા તાકાતવાર…

પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ જ્યારે-જ્યારે આપણા દેશની સાથે છળ કપટ કર્યું છે ત્યારે ત્યારે ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ સેનાની મદદ કરી. ઉરી હુમલાનો બદલો લેવા માટે જ્યારે સેનાએ પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી ત્યારે ઇસરોના ઉપગ્રહોની મદદથી આતંકીઓના ઠેકાણાની ભાળ મેળવી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: ચેતજો! સાયબર ક્રિમિનલ્સે અપનાવી એવી જાદુઈ તરકીબ કે OTP વિના પણ ખાતામાંથી નાણાં સફાચટ

ડિજિટલાઇઝેશનના આ યુગમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. અવનવી તરકીબ અપનાવી ડિજિટલ ક્રાઇમને અંજામ આપતા સાયબર ક્રિમિનલ્સ દિનબદિન વધુ અપડેટ થઇ રહ્યા છે તો પોલીસ આ આધુનિક ક્રાઈમ સામે ધરાર લાચાર પુરવાર થઇ રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: KKRમાંથી હાંકી કાઢ્યા બાદ ખેલાડીએ કરી ધમાકેદારી બેટિંગ, માત્ર 30 બોલમાં ફટકાર્યા આટલા રન

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) માં હરાજી પહેલા ખેલાડી શાનદાર પ્રદર્શન કરતા હોય છે. તેથી તેમને ઓક્શન(હરાજી) દરમિયાન ફાયદો થયા છે. ઉપરાંત ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે કોઈ ટીમમાં પસંદગી બાદ ખેલાડી સારું પ્રદર્શન કરે છે અને સૌને પ્રભાવિત કરે છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: OMG! નુસરત જહાં ડ્રગ્સની નશેડી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઈ હતી? પરિવારે કહ્યું કે…

બંગાળી હીરોઈન અને તૃણમુલ કોંગ્રેસની સાસંદ નુસરત જહાંને હવે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે શહેરની અપોલો ગ્લેનીગ્લેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. આ દરમિયાન પુરો સમય તેનો પતિ નિખિલ તેની સાથે જ હતો.

વધુ વાંચવા કરો ક્લિક-9: વોડાફોન 9 રૂપિયામાં જ કરાવશે જલસો, પ્લાનમાં મળશે અનલિમિટેડ વાતો કરવાનો ફાયદો

ટેલિકોમ કંપનીઓ વચ્ચે ઉગ્ર હરીફાઈમાં વોડાફોને તેના ગ્રાહકો માટે ખૂબ જ સસ્તી યોજના રજૂ કરી છે. કંપનીની બે સસ્તી યોજનાઓની કિંમત 9 અને 21 રૂપિયા છે. સૌથી સારી વાત એ છે કે આટલા ઓછા ભાવો હોવા છતાં, આ યોજનાઓમાં અમર્યાદિત કોલિંગ જેવા લાભો આપવામાં આવી રહ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: ઘીથી લથબથ અને ખુબજ સ્વાદિષ્ટ એવું લીલી હળદરનું શાક ખાધુ? આ શિયાળે તમે પણ ટ્રાઈ કરો

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ગૃહિણીઓના રસોડામાં અવનવી શિયાળાની રસોઈ બનવા લાગી છે. ખાસ કરીને શિયાળામાં આવતી ભાજી અને અવનવા શાક શરી થઈ ચુક્યા છે. ત્યારે આજે આપણે બનાવીશુ શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. 

વધુ વાંચવા કરો ક્લિક-11: જીવનમાં રાશિનું હોય છે અદભૂત મહત્વ, જીવન સાથી પસંદ કરતા પહેલા જાણો કોણ છે તમારા માટે લક્કી

લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. લગ્ન માટે કેવી વ્યક્તિ પસંદ કરવી તે ખુબજ આકરો સવાલ છે. સોળ સંસ્કારમાં સર્વોતમ એટલે વિવાહ સંસ્કાર જ્યારે વ્યક્તિ કોઈ સાથે પ્રભુતામાં પગલા પાડે ત્યારે તેના પર જ જીવનનો આઘાર રહેલો છે. વિવાહ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન