TopHedaline: 25th May 2019 Top Headlines Til 12 PM
  • Home
  • Featured
  • [email protected] PM:વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં શહેર હીબકે ચઢ્યું, આવતીકાલે મોદી ગુજરાત આવશે

[email protected] PM:વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં શહેર હીબકે ચઢ્યું, આવતીકાલે મોદી ગુજરાત આવશે

 | 12:00 pm IST

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતનાં મહેમાન બનવાનાં છે. તેઓ આવતીકાલે સાંજે 5 વાગ્યે ગુજરાત આવશે જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતના અગ્નિકાંડની ઘટનાથી સુરત જ નહીં આખો દેશ શોકમાં છે. આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં આજે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. અત્યારથી જ વાલીઓમાં પોતાના બાળકોનું ધોરણ-12 કોર્મસનું પરિણામ શું આવ્યું છે તેને લઇને ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત બાદ બીજીવાર રચાનારી મોદી સરકારના મંત્રિમંડળમાં કોને શામેલ કરવામાં આવશે અને કોની બાદબાકી થશે તે ચર્ચાનો વિષય બન્યો છે. સહિતના અગત્યના સમાચાર.

આ ઘટનાથી સુરત જ નહીં આખો દેશ શોકમાં છે. આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-2:આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત, રાત્રી રોકાણ કરીને લેશે હીરાબાના આશીર્વાદ

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતનાં મહેમાન બનવાનાં છે. તેઓ આવતીકાલે સાંજે 5 વાગ્યે ગુજરાત આવશે જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: સુરત અગ્નિતાંડવ: ટ્યૂશન ક્લાસીસના સંચાલકની ધરપકડ, જાણીતા બિલ્ડર હર્ષલ વેકરિયા ફરાર

 સુરત ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાના કેસમાં ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનમાં IPC 304 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર, જાણો સૌથી વધુ કયા જિલ્લાનું રિઝલ્ટ

ગુજરાતમાં આજે ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. અત્યારથી જ વાલીઓમાં પોતાના બાળકોનું ધોરણ-12 કોર્મસનું પરિણામ શું આવ્યું છે તેને લઇને ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પીએમ મોદીની કેબિનેટમાં કોને મળશે સ્થાન, શાહને મળી શકે છે મોટી જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત બાદ બીજીવાર રચાનારી મોદી સરકારના મંત્રિમંડળમાં કોને શામેલ કરવામાં આવશે અને કોની બાદબાકી થશે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે અત્યારથી કયાસ લગાવવાના પણ શરૂ થઈ ગયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: જૂની કડવાશ ખંખેરીને શિવસેનાએ સૂર બદલ્યાને મોદી-શાહના કર્યા બો મોઢે વખાણ

શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધમાં જ્યારે કડવાશ હતી ત્યારે શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં મોદીની સણસણતી ટીકા કરવામાં આવતી હતી..

વધુ વાંચવા કરો ક્લિક-7: આ કંપનીએ આપી ઓફર, માત્ર 899 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકાશે

સસ્તી અને સફળ એરલાઈન GoAir એક સ્પેશિયલ ટીકિટ સેલનું એલાન કર્યુ છે. આ સેલનો લાભ લઈને કંપની ઓછા ભાડામાં 10 લાખ સીટોનું વેચાણ કરશે. આ ભાડુ 899 રૂપિયાથી શરૂ થઈ રહ્યુ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8:આજથી ભારતીય ટીમની અગ્નિકસોટી, ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વોર્મ-અપ મેચ

વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ૩૦મીથી રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની પૂર્વતૈયારીરૂપે શનિવારે પ્રથમ વોર્મ-અમ મેચ રમશે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિથી અનુકૂળ થવા માટે ભારતીય ટીમ પાસે આ સોનેરી તક રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: અભિનેત્રી અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિકી જૈન ટૂંક સમયમાં લગ્ન કરશે

અભિનેત્રી અંકિતા લોખંડે પોતાના હાલના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કરશે એવા અહેવાલો સામે આવ્યા છે. બંને એકબીજાને અનેક વર્ષોથી જાણે છે અને લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ત્વચાના રોમછિદ્રના કારણે ત્વચા થઇ ગઇ છે ઢીલી, તો અજમાવો ઘરેલું ટિપ્સ

ખાસ કરીને ઘણા લોકોના ચહેરા પર ખાડા જોવા મળે છે. જે ખીલનું કારણ બને છે. જેનાથી તમારી સુંદરતા ઓછી થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કારણકે તેમની ત્વચાના રોમછિદ્રોનો આકાર મોટો થાય છે. જેનાથી તમારો ચહેરો ખરાબ લાગે છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: શનિવારે કરો આ ઉપાય, બદલાઇ જશે કિસ્મત અને શનિદેવની થશે કૃપા
કહેવાય છે જ્યોતિષોમાં શનિને ન્યાન કરનાર દેવતા કહેવામાં આવે છે. એવામાં તે આપણા કર્મોનું ફળ આપે છે અને જે લોકોના કર્મ ખોટા હોય છે. તેના માટે શનિ અશુભ થઇ જાય છે. તેની સાથે શનિના અશુભ હોવાથી કોઇપણ કામમાં સહેલાઇથી સફળતા મળી શકતી નથી
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન