Tophedaline 26th May 2019 Headlines Til 12 PM
  • Home
  • Featured
  • [email protected] PM: આજે મોદી-શાહ અ’વાદમાં, આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

[email protected] PM: આજે મોદી-શાહ અ’વાદમાં, આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

 | 12:01 pm IST

લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર એકસાથે ગુજરાત આવશે. અમદાવાદ એરપોર્ટ ઉપર રવિવારે સાંજે 6 વાગ્યે પ્રદેશ ભાજપ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. સરથાણાના તક્ષશીલા અગ્નિકાંડમાં શનિવારે અઢી વર્ષની બાળકી સહિત ત્રણ વિદ્યાર્થીનીઓના મોત નીપજતાં મરણાંક 22 ઉપર પહોંચ્યો છે. શહેર આખાને હિબકે ચઢાવનાર આ કરૂણાંતિકા માટે જેની ગુનાઇત લાપરવાહી જણાય આવી હતી. ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમ્યાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં પવન સાથે એકાએક વરસાદ તૂટી પડશે.સહિતના અગત્યના સમાચાર.

લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર એકસાથે ગુજરાત આવશે. અમદાવાદ એરપોર્ટ ઉપર રવિવારે સાંજે 6 વાગ્યે પ્રદેશ ભાજપ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: હેપ્પીના પિતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- ‘4 લાખ નથી જોઇતા, હું 4 લાખ ઉમેરીને આપું, પણ…!!!

સરથાણાના તક્ષશીલા અગ્નિકાંડમાં શનિવારે અઢી વર્ષની બાળકી સહિત ત્રણ વિદ્યાર્થીનીઓના મોત નીપજતાં મરણાંક 22 ઉપર પહોંચ્યો છે. શહેર આખાને હિબકે ચઢાવનાર આ કરૂણાંતિકા માટે જેની ગુનાઇત લાપરવાહી જણાય આવી હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-3: અમદાવાદના-ધોલેરા હાઇ-વે પર બે કાર સામસામે અથડાઇ, 4ના મોત, 5 ગંભીર રીતે ઘાયલ

આજે અમદાવાદના ધોલેરા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે કાર સામસામે અથડાતા કુલ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ

ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમ્યાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં પવન સાથે એકાએક વરસાદ તૂટી પડશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: PM મોદીએ આ મહિલા નેતાનું અભિવાદન ઝીલ્યું નહીં અને અચાનક જ કેમ ફેરવી દીધું મોં?

સંસદનાં સેન્ટ્રલ હોલમાં શનિવારના રોજ NDAના નેતાની પસંદગી કર્યા બાદ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં હાજર તમામ સાંસદોએ શુભેચ્છા પાઠવી. પરંતુ એક ખાસ તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું.

વધુ વાંચવા કરો ક્લિક-6: અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની એકદમ નજીક મનાતા પૂર્વ પ્રધાનની મોડી રાત્રે હત્યા

અમેઠીમાં બરોલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહને મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી. સારવાર માટે તેમને લખનઉના ટ્રામા સેન્ટર લઇ જવાયા, જ્યાં રસ્તામાં જ તેમનું મોત થઇ ગયું.

વધુ વાંચવા કરો ક્લિક-7: એડ્રેસ પ્રૂફ વગર પણ કરી શકાય છે આધારકાર્ડમાં એડ્રેસ અપડેટ, જાણો કઇ રીતે

આજના સમયમાં ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે. જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગો છો અને તમારી પાસે એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી.

વધુ વાંચવા કરો ક્લિક-8: વર્લ્ડ કપ: વાર્મ અપ મેચમાં ભારત ભૂંડી રીતે હાર્યું, પછી ખૂલી ટીમ ઇન્ડિયાની પોલ

વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરતાં પહેલાં ભારતીય ટીમ શનિવારના રોજ ન્યૂઝીલેન્ડની સામે પોતાની પહેલી વૉર્મઅપ મેચ રમવા ઉતર્યું હતું. આ મેચ ભારતીય ટીમ 6 વિકેટથી હારી ગયું. 

વધુ વાંચવા કરો ક્લિક-9: ગૌરક્ષકોની હિંસાનો વીડિયો શેર કરી આ એક્ટ્રેસે કહ્યું- આ બધું હવે બંધ…

લોકસભા ચૂંટણી 2019માં મોદી સરકારે જબરદસ્ત જીત પ્રાપ્ત કરી છે. પરંતુ સરકારનો બીજો કાર્યકાળ હાલ શરૂ પણ નથી થયોને દેશના અમુક ક્ષેત્રોથી ગૌરક્ષકોની હિંસાના વીડિયો સામે આવા લાગ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: સેમસંગે લોન્ચ કરી 10000mAhની વાયરલેસ પાવર બેંક, કિંમત ઓછી પાવર વધુ

સેમસંગે ભારતમાં વાયરલેસ ચાર્જર અને પાવર બેંક લોન્ચ કરી છે. પણ ખાસવાત તો એ છે કે આ વાયરલેસ પાવર બેંક 10,000mAhની છે. કિંમતની વાત કરીએ તો 10,000 એમએએચની પાવર બેંકની કિંમત 3,699 રૂપિયા રાખવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: તાંબાના વાસણમાં રાખેલી આ વસ્તુઓનું સેવન કરવું અતિશય ગંભીર

આપણે દરેક લોકો જાણીએ છીએ કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને તાંબાના વાસણમાં રાખવી અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ખતરનાક બીમારીઓ થઇ શકે છે.
વધુ વાંચવા કરો ક્લિક-12: નવગ્રહોને સંતુલિત કરી ભાગ્યોદય કરે છે અષ્ટધાતુ, કરો આ ચમત્કારિક ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં અષ્ટધાતુનું ખુબજ મહત્વ છે. ઘણાં પાપગ્રહોની ખરાબ અસરથી બચવા માટે અષ્ટધાતુની અંગુઠી તે અષ્ટધાતુનું કડુ પહેરવામાં આવે છે. ભગવાનની મૂર્તિઓ પણ અષ્ટધાતુમાંથી બનાવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન