totally funny video viral on social media, see allest one time
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ગમે તેટલા થાકનો ભાંગીને ભૂક્કો કરી નાખશે આ ટાબરિયું, બધાને લુખ્ખી મોજ કરાવી!

VIDEO: ગમે તેટલા થાકનો ભાંગીને ભૂક્કો કરી નાખશે આ ટાબરિયું, બધાને લુખ્ખી મોજ કરાવી!

 | 4:47 pm IST

લોકો આખા દિવસમાં કેટલાય કામ કરે છે અને ઘરની જવાબદારીઓ પણ પુર્ણ કરે છે. સ્વાભાવિક છે કે એકલો માણસ કેટલી જગ્યાએ પહોંચી શકે. પરંતુ દરેકની જવાબદારી છે એટલે પુરી કર્યા સિવાય પણ ન ચાલે. એવામાં માણસને કંટાળો આવે તો મનોરંજનના સાધનો પણ હવે તો ખુબ ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં એક એવો જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને નાના ટેણિયાથી માંડી સફેદ વાળ ધરાવતા વૃદ્ધોને પણ હસવું આવશે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે એક ટાબરિયું તેના અલગ જ અંદાજમાં મોજ કરી રહ્યું છે. ડાન્સના સ્પેટને તમે કોઈ રૂપ ના આપી શકો પણ હા, તમને જોવાની જરૂર મજા આવે. તમને વીડિયો જોઈને બે ઘડી જલસો પડી જાય એવું મનોરંજન કરાવે છે આ બાળક.

લાખો લોકો આ વીડિયો જોઈને ખુશ થયા છે અને શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં ધૂમ મચાવી રહ્યો છે. લોકોને બાળકનો આ સ્વેગ પસંદ પડી રહ્યો છે. તો જુઓ આ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન