ગોવામાં યુવક સમુદ્રની લહેરોમાં સમાઈ ગયો, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ગોવામાં યુવક સમુદ્રની લહેરોમાં સમાઈ ગયો, જુઓ Video

ગોવામાં યુવક સમુદ્રની લહેરોમાં સમાઈ ગયો, જુઓ Video

 | 6:05 pm IST

ગોવામાં સેલ્ફી લેવાન ચક્કરમાં એક પ્રવાસીનું મોત નિપજ્યું છે. 28 વર્ષનો દિનેશ કુમાર રંજનાથન તેના કેટલાક મિત્રો સાથે ગોવામાં ફરવા ગયો હતો. દિનેશ તમિળનાડુના વેલ્લોરનો રહેવા હતો. દિનેશ તેના કેટલાક મિત્રો સાથે ગોવાના બાગા બિચ પર બેઠો હતો. તે દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં તે સમુદ્રની એકદમ નજીક પહોંચી ગયો. અચાનક જ સમુદ્રમાં ઉછળેલા ભયાનક મોજાએ ત્રણેયને લપેટામાં લીધા. બે મિત્રો કોઈ રીતે સમુદ્રની ઉંચી લહેરોમાંથી બહાર આવવામાં સફળ રહ્યાં હતાં. પણ લહેરો શાંત થઈ ત્યારે દિનેશનો આસપાસમાં કોઈ જ અતોપતો નહોતો. સમગ્ર ઘટનાનો હ્યદય દ્રાવક વીડિયો સામે આવ્યા છે.