ભચાઉ ચોપડવા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી, લોકો ચોરી ગયા પેટીઓ - Sandesh
  • Home
  • Bhuj
  • ભચાઉ ચોપડવા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી, લોકો ચોરી ગયા પેટીઓ

ભચાઉ ચોપડવા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી, લોકો ચોરી ગયા પેટીઓ

 | 4:13 pm IST

કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા નજીક દારૂ ભરેલી ટ્રકે પલટી મારતા, હાઈવે પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. ગાંધીના ગુજરાતમાં લોકો દારૂની ખુલ્લેઆમ લૂંટ અને ચોરી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા.

રાજસ્થાન પાસિંગની ટ્રક ચોપડવા નજીક પલટી મારી ગઈ હતી. જો કે આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દરમિયાન લોકો દારૂની ચોરી કરીને નાસી ગયા હતા….જુઓ ફોટા…