સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો

 | 2:00 am IST
  • Share

બી.એસ.ઈ. ઇન્ડેક્સ: (૫૮,૨૪૭) ૫૮,૩૯૮ નજીકની તથા ૫૮,૪૮૨-૫૮,૫૫૩ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૫૮,૫૫૩ પાર થતાં ૫૮,૭૬૨ તથા ૫૮,૯૫૧-૫૯,૦૦૨નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૫૮,૧૯૮ નજીકનો તથા ૫૭,૯૦૦ મહત્ત્વનો ટેકો છે. ૫૭,૯૦૦ તૂટતાં ૫૭,૫૩૫ તથા ૫૭,૩૦૦નો ભારે પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે.

નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર: (૧૭,૩૮૫) ૧૭,૪૧૪ નજીકની તથા ૧૭,૪૩૫ અને ૧૭,૪૬૫ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૭,૪૬૫ પાર થતાં ૧૭,૫૦૧ તથા ૧૭,૫૪૨-૧૭,૫૬૬નો સુધારો જોવાશે. નીચામાં ૧૭,૩૪૯ તથા ૧૭,૩૨૮ મહત્ત્વના ટેકા છે. ૧૭,૩૨૮ તૂટતાં ૧૭,૩૦૨ તથા ૧૭,૨૬૦ની નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં ૧૭,૨૬૦ તૂટતાં ૧૭,૧૪૯નો ભારે ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર: (૩૬,૭૦૬) ૩૬,૮૩૯ તથા ૩૬,૯૭૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૬,૯૭૦ પાર થતાં ૩૭,૪૫૫ તથા ૩૭,૬૨૫નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૩૭,૫૭૬ તથા ૩૭,૪૧૨ મહત્ત્વના ટેકા છે. ૩૭,૪૧૨ તૂટતાં ૩૬,૦૫૦ તથા ૩૫,૯૧૦-૩૫,૮૬૧ની નીચી સપાટી આવશે.

હીરો મોટો: (૨,૮૫૦) ૨,૮૨૬ તથા ૨,૮૧૧ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨,૭૯૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૮૭૮ તથા ૨,૯૨૦નો સુધારો જોવાશે.

અમરરાજા બેટરી: (૭૩૭) ૭૩૦ તથા ૭૨૪ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૭૧૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૪૨, ૭૫૩ તથા તે બાદ ૭૬૫નો સુધારો જોવાશે.

એચસીએલ ટેક્નો: (૧,૨૩૮) ૧,૨૨૯ તથા ૧,૨૨૪ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૧,૨૦૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૩૧૩નો ઝડપી સુધારો જોવાશે.

એલટીટીએસ: (૪,૫૪૬) ૪,૪૬૫-૪,૪૫૩ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૪,૩૭૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪,૮૪૭નો વધુ સુધારો જોવાશે.

એમ્ફેસિસ: (૩,૦૫૬) ૩,૦૨૮-૩,૦૨૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨,૯૮૮નો  સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩,૦૭૪ તથા તે પાર થતાં ૩,૧૭૫નો સુધારો જોવાશે.

ટીસીએસ: (૩,૮૮૫) ૩,૮૬૨ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩,૮૨૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩,૯૩૫ તથા ૪,૦૧૦-૪,૦૩૬નો વધુ સુધારો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન