traditional-garba-held-in-savarkundla-video
  • Home
  • Featured
  • સાવરકુંડલામાં યોજાયા પ્રાચીન ગરબા, Video

સાવરકુંડલામાં યોજાયા પ્રાચીન ગરબા, Video

 | 7:07 pm IST

સાવરકુંડલામાં યોજાય છે પ્રાચીન ગરબા, ફક્ત પુરૂષો જ રમે છે રાસ. ટ્રેડિશનલ ડેસમાં સજ્જ આ પુરૂષો જમાવે છે રંગ. ગરબાને જોવાનો છે અનોખો લ્હાવો. માતાજીની ફરતે રમાય છે ગરબા રાસ. પુરૂષો ગાય છે માતાનો  ગરબો.

સતત 75 વર્ષથી ચાલી આવી છે આ પરંપરા. ભારતીય સંસ્કૃતિની દેખાય છે ઝલક. 3 પેઢીના લોકો ગરબે ધૂમે છે. માતાની આરાધનાનું પાવન પર્વ એટલે નોરતા. ગરબા ગાતા આ પુરૂષો લાગે છે સુંદર અને મનમોહક. આ દેશી રાસે જમાવ્યુ છે ખાસ આકર્ષણ. તમે પણ જૂઓ આ શાનદાર વીડિયો.