temple of somnath mahadev from the traditional instrument of kerala mahadevs surnabhishek
  • Home
  • Videos
  • Featured Videos
  • સોમનાથમાં કેરળના પારંપારિક વાદ્યથી મહાદેવનો સુરાભિષેક, જુઓ Video

સોમનાથમાં કેરળના પારંપારિક વાદ્યથી મહાદેવનો સુરાભિષેક, જુઓ Video

 | 8:44 pm IST

સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરમાં કેરળના પારંપારિક વાદ્યથી મહાદેવનો સુરાભિષેક કરવામાં આવ્યો છે. આ ચેન્ડામેલમ નામના પારંપારિક વાદ્ય છે.

શ્રી અયપ્પા મંદિર વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે મહાદેવને સુરાભષેક કરાયો છે. કેરલના સૌપર્ણિકા કલાક્ષેત્રના શ્રી મુરલીધરનને ટીમ દ્વારા નૃત્યમંડપ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન