Traffic jams even at sea?Traffic jams even at sea?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • સમુદ્રમાં પણ ટ્રાફિક જામ થાય? હાં આ વાત સત્ય છે અને એનું કારણ એક માત્ર જહાજ છે

સમુદ્રમાં પણ ટ્રાફિક જામ થાય? હાં આ વાત સત્ય છે અને એનું કારણ એક માત્ર જહાજ છે

 | 10:55 pm IST
  • Share

રસ્તાઓ પર ટ્રાફિક જામ થવું એ સામાન્ય બાબત છે. પરંતુ, હાલમાં એક માર્ગ પર ટ્રાફિક જામ ખુબ ચર્ચામાં છે. આ કોઇ સડક માર્ગ નથી. પરંતુ, આ છે સમુદ્ર માર્ગ. ક્યારેય સાંભળ્યું છેકે, સમુદ્રમાં પણ ટ્રાફિક જામ થાય? હાં આ વાત સત્ય છે અને એનું કારણ એક માત્ર જહાજ છે. એમ કહી શકાય કે, આ ટ્રાફિક જામના કારણે આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. આ એક ટ્રાફિક જામના કારણે દુનિયાના કેટલાય દેશો ચિંતામાં આવી ગયા છે અને આમાંથી ભારત પણ બાકાત નથી.

આ એક કેનાલ ભુતકાળમાં યુદ્ધનું કારણ પણ બની ચુકી છે. અને કબ્જાના અનેક પ્રયાસ પણ થઇ ચુક્યા છે. કેનાલનું જરૂરિયાત એનાથી જ આંકી શકાય કે, 1869થી આ જ સુધીમાં દુનિયામાં આ કેનાલ હંમેશા ચર્ચાનું કારણ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો