NIFTY 10,158.95 -27.65  |  SENSEX 32,869.95 +-71.92  |  USD 65.3625 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • VIDEO: બોડેલીમાં સ્ટિયરિંગ ફેલ થતાં ટ્રેલર ઘૂસ્યું ઘરમાં, પરિવારનો આબાદ બચાવ

VIDEO: બોડેલીમાં સ્ટિયરિંગ ફેલ થતાં ટ્રેલર ઘૂસ્યું ઘરમાં, પરિવારનો આબાદ બચાવ

 | 11:54 am IST

બોડેલીના ખોડિયા ગામ પાસે ટ્રેલર ઘરમાં ઘૂસ્યું હોવાની ઘટના બની છે. ટ્રેલરનું સ્ટિયરિંગ ફેલ થઇ જતા ટ્રેલર રોડ પાસે આવેલા ઘરમાં ઘૂસી ગયું હતું. જોકે, ઘરમાં રહેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં ટ્રેલર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ચાલો જોઇએ આ વીડિયો..