Trainee nun Yudy Pineda became a webcam girl
  • Home
  • World
  • 8 વર્ષ સુધી લીધી નન બનવાની ટ્રેનિંગ, કિસ્મતે બનાવી દીધી પોર્ન સ્ટાર

8 વર્ષ સુધી લીધી નન બનવાની ટ્રેનિંગ, કિસ્મતે બનાવી દીધી પોર્ન સ્ટાર

 | 8:04 pm IST

પોર્ન ઈન્ડસ્ટ્રીને લોકો ખરાબ નજરથી જોવે છે. અને કોઈ આ દુનિયામાં આવવા માટે વિચારતું પણ નથી હોતું. પણ ઈચ્છા ન હોવા છતાં પણ ઘણા લોકો આ દુનિયાનો ભાગ બની જતાં હોય છે. આવું જ કાંઈક બન્યું પિનેદા સાથે. તેણે નન બનવા માટે 8 વર્ષ સુધી ટ્રેનિંગ લીધી હતી. પણ નન બનવાની જગ્યાએ તે એક પ્રોફેશનલ પોર્ન સ્ટાર બની ગઈ.

યુદી પિનેદા ઉત્તર પશ્ચિમ કોલંબિયાના ઈટુઆંગોની રહેવાસી છે. યુદીએ જણાવ્યું કે, તે જ્યારે નન બનવા ગઈ ત્યારે તેની ઉંમર ખૂબ નાની હતી. નનની ટ્રેનિંગમાં જ તેને પોતાના ધાર્મિક ગુરુ સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતની ચર્ચા સમગ્ર ચર્ચમાં ફેલાઈ ગઈ હતી. જો બાદ યુદીને ચર્ચ છોડીને જવું પડ્યું હતું.

જે બાદ નોકરીની શોધમાં તેણે પહેલાં નેસ્લે કંપનીમાં નોકરી કરી હતી. જે બાદ તેની મુલાકાત એડલ્ટ ફિલ્મો માટે મોડલિંગમાં ભરતી કરતાં જુઆન બસ્ટોસ સાથે થઈ. જેણે યુદીને પોર્ન તરફ વાળી દીધી હતી. યુદીને તો પહેલાં આ કામ માટે ખરાબ લાગણી થઈ. પણ બાદમાં તેને આ કામમાં મજા આવવી લાગી. હવે તેને આ કામ માટે કોઈ પસ્તાવો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન