transgender actress anjali ameer facing problem from her live in partner
  • Home
  • Photo Gallery
  • અરે બાપ રે! અભિનેત્રીને લીવ-ઈન-રિલેશનમાં રહેતા બોયફ્રેન્ડની એસિડ છાંટી બાળી નાખવાની ઘમકી

અરે બાપ રે! અભિનેત્રીને લીવ-ઈન-રિલેશનમાં રહેતા બોયફ્રેન્ડની એસિડ છાંટી બાળી નાખવાની ઘમકી

 | 1:36 pm IST

સાઉથ ફિલ્મોમાં કામ કરીને એક્ટિંગથી બધાનું દિલ જીતનારી અભિનેત્રી અંજલી આમીરે એક ખુલાસો કર્યો કે જેના કારણે ખળભળાટ મચી ગયો. તેણે તેના બોયફ્રેન્ડ પર એસિડ અટેક અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. ફેસબુક લાઈવ કરીને રડતાં રડતાં આ બધી વેદના વ્યક્ત કરી છે.

എന്നെ കൊല്ലുമെന്ന് ഭീഷണിപ്പെട്ടുത്തുന്നു സഹായാഭ്യർത്ഥനയുമായി നടി അഞ്ജലി അമീർ

Posted by Vijaya Media on Tuesday, December 3, 2019

અંજલી આમીર બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. તે હાલમાં જ ફેસબુક લાઈવ થઈ હતી અને ત્યારે આરોપ લગાવ્યો કે, મે એની સાથે બધા સંબંધ ખત્મ કરી દીધા છે. તેણે મને જાનથી મારી નાખવાની ધમકી અને એસિડ અટેકની ધમકી આપી છે. અંજલીએ કહ્યું કે મને લાગ્યું કે મારો બોયફ્રેન્ડ મને દગો આપી રહ્યો છે તો મે એની સાથે સંબંધ તોડી નાખ્યો. અહીં જુઓ વીડિયો…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન