પંચમહાલ : ગુફાની બહાર ફસાયેલા દિપડાનું કરાયું રેસ્ક્યું, જુઓ VIDEO - Sandesh
  • Home
  • Gujarat
  • પંચમહાલ : ગુફાની બહાર ફસાયેલા દિપડાનું કરાયું રેસ્ક્યું, જુઓ VIDEO

પંચમહાલ : ગુફાની બહાર ફસાયેલા દિપડાનું કરાયું રેસ્ક્યું, જુઓ VIDEO

 | 4:37 pm IST

પંચમહાલ જિલ્લાના કાલોલના ઘૂસર ગામની સીમમાં એક ગુફા આવેલી છે જેમાં એક બાળ દિપડો ફસાઇ ગયો હતો. જેની જાણ થતાં ગામ લોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ ઘટના સ્થળે પહોંચીને બાળ દિપડાને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે કોઇ અજાણ્યા ઇસમે ગુફાની બહાર ગાળિયો મુક્યો હતો. જેમાં બાળ દિપડો ફસાયો હતો.