travel in famous destination of Shivaji Maharaj's Pratapgad Palace
  • Home
  • Photo Gallery
  • Photos : આ કિલ્લા પર છત્રપતિએ વાઘ નખથી ચીરી નાખ્યું હતું અફઝલ ખાનનું પેટ

Photos : આ કિલ્લા પર છત્રપતિએ વાઘ નખથી ચીરી નાખ્યું હતું અફઝલ ખાનનું પેટ

 | 5:34 pm IST

મહારાષ્ટ્રમાં શિવાજી રાજાએ બંધાવેલા કિલ્લાઓ વર્લ્ડ ફેમસ છે. જેમાંનો એક સતારા જિલ્લામાં આવેલ પ્રતાપગઢ કિલ્લો છે. આ કિલ્લો મહાબળેશ્ચર હિલ સ્ટેશનથી માત્ર 24 કિલોમીટર દૂર આવેલો છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. અહીં લોકો ટ્રેકિંગ કરવા આવે છે. જેઓ છત્રપતિની વારતા અને પરાક્રમની ગાથાઓ સાંભળીને ગદગદ થઈ જાય છે.