સિક્કિમ ફરવા માટે છે એકદમ બેસ્ટ, ના જોયું હોય તો જોઇ લો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Lifestyle
  • સિક્કિમ ફરવા માટે છે એકદમ બેસ્ટ, ના જોયું હોય તો જોઇ લો તમે પણ

સિક્કિમ ફરવા માટે છે એકદમ બેસ્ટ, ના જોયું હોય તો જોઇ લો તમે પણ

 | 4:17 pm IST

નેપાળ, ભુતાન અને તિબેટ જેવા ત્રણેય દેશની વચ્ચે આવેલા નાનકડા સિક્કિમમાં કુદરતે ખોબેખોબા ભરીને સૌંદર્ય વેર્યુ છે. સિક્કિમના પ્રવાસ માટે તેના પાટનગર ગેંગટોક પહોંચ્યા પછી આ રમણીય પ્રદેશને ચાર ભાગમાં વહેંચી દેવો પડે છે જેમ કે ઇસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. ત્યારે જાણી લો તમે પણ સિક્કિમમાં ફરવા માટેના સુપર-ડુપર સ્થળો…

ઈસ્ટ
ટ્રેડિશનર આર્ટ, હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ, મંત્રાલય, રાજાનો મહેલ, સારમ્સા ગાર્ડન, વોટર ગાર્ડન, તાશી વ્યૂ પોઈન્ટ- ગણેશ ટોક, હનુમાન ટોક, ફેમ્બોંગ લ્હો વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, છાંગુ લેઈક અને હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક.

વેસ્ટ
સાંગા ચોલિંગ મઠ, ખેચેઓ પાલરી લેઈક, ડૂબડી મઠ, ચુકસામ, તાશીડીંગ મઠ, ઝોંગરી (ટ્રેક્ટરોનું પેરેડાઈઝ), વારસી રોડો ડેન્ડ્રોન અભયારણ્ય, સોરેંગ વિલેજ.

નોર્થ
કાબી લુંગ ચોક, ફેન્સંગ મઠ, ફોડોંગ મઠ, સિંગહીક, ચ્યૂંગ થાંગ, લ્યા ચૂંગ, ચુમથાંગ વેલી, લા બ્રાંગ ગોમ્પા મઠ, સિંગબા રોડો, ડેન્ડ્રોન સેન્ચ્યુરી, ગુરુ ડોંગમાર લેઈક.

સાઉથ
ટેન્ડોંગ હિલ, ટેમી ટી ગાર્ડન, મેનામ હિલ, બોરોંગ, રાવાંગલા (સાઉથ અને વેસ્ટ સિક્કિમના વિવિધ સ્થળે અહીંથી જઈ શકાય છે). શેર ચોક બેકુ (પવિત્ર ગુફા), નામચી (પહાડી).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન