NIFTY 10,334.20 +119.45  |  SENSEX 33,493.67 +386.85  |  USD 64.7675 -0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ ટીવી એક્ટ્રેસે બિકીની પહેરી પાણીમાં બતાવી હોટ અદાઓ, જુઓ Photos

આ ટીવી એક્ટ્રેસે બિકીની પહેરી પાણીમાં બતાવી હોટ અદાઓ, જુઓ Photos

 | 9:49 am IST

 

ટીવી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર વેકેશનની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તે જ બહુ જ હોટ લાગી રહી છે. થોડા સમય પહેલા ત્રિધા યુરોપ ટ્રિપ પર ગઈ હતી, જેની થ્રોબેક તસવીરો તેણે ઈન્સ્ટા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ત્રિધાએ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ સ્પોટલાઈટમાં નજર આવી હતી. તેમાં તેણે કો-એક્ટર આરીફ જકારિયા સાથે લિપલોક અને ઈન્ટીમેટ સીન પણ કર્યા હતા.