Trimandir is located on Kalol Highway pray only remove every sorrow
  • Home
  • Featured
  • ભગવાન એક સ્વરૂપ અલગ, કલોલ હાઇવે પર આવેલું છે ત્રિમંદિર, દર્શન માત્રથી થશે દરેક દુ:ખ દૂર

ભગવાન એક સ્વરૂપ અલગ, કલોલ હાઇવે પર આવેલું છે ત્રિમંદિર, દર્શન માત્રથી થશે દરેક દુ:ખ દૂર

 | 8:22 am IST

ઇશ્વર એક છે માત્ર તેના સ્વરુપ અલગ અલગ છે…ધર્મ કોઇ પણ હોય પરંતુ દરેક ધર્મમાં પોતાના પ્રભુ પ્રત્યેની જે શ્રદ્ધા અને આસ્થા છે તેનો અનુભવ તો એક જ હોય છે…ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું આવા જ એક અલૌકિક અને પ્રખ્યાત મંદિરના કે જ્યાં સર્વ ધર્મ સમભાવનો સંદેશ પ્રસારિત થાય છે અને જે સ્થાનના દર્શન કરીને દરેક ભક્તને થાય છે શાંતિ અને પાવનતાની અનુભુતિ..।આવો દર્શન કરીએ અમદાવાદ કલોલ હાઇવે પર સ્થિત ત્રિમંદિરના..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન