Trimbakeshwar temple in Nashik district flooded following heavy rainfall
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ત્રંબકેશ્વર મંદિરમાં ઘુસ્યાં પાણી, નાશિક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ સાથે પૂર

VIDEO: ત્રંબકેશ્વર મંદિરમાં ઘુસ્યાં પાણી, નાશિક જિલ્લામાં સાંબેલાધાર વરસાદ સાથે પૂર

 | 2:36 pm IST

વરસાદની સિઝનમાં વાપી અને સુરત બાજુના શહેરો તો જળબંબાકાર થઈ ગયા. સાથે સાથે ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. પરંતુ ગુજરાત બહાર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો છે.

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ત્રંબકેશ્વર મંદિર બતાવવામાં આવ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમા પાણી ઘુસી ગયાં છે. ભારે વરસાદનાં પગલે નાશિક જિલ્લામાં ભારે પુર આવ્યું હતું અને મંદિરમાં પાણી ઘુસી ગયું હતું. જુઓ વીડિયોમાં વરસાદ સાથે પૂરની એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન