trolls makers divya khosla kumar music video yaad piya ki aane lagi
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ અભિનેત્રીએ કેવી એક્ટિંગ કરી હશે કે લોકોએ ગીત જોઈ કહ્યું-તાવ આવી ગયો તાવ

PHOTOS: આ અભિનેત્રીએ કેવી એક્ટિંગ કરી હશે કે લોકોએ ગીત જોઈ કહ્યું-તાવ આવી ગયો તાવ

 | 11:32 am IST

હાલમાં દિવ્યા કુમાર ખોસલાનું એક ગીત આવ્યું છે યાદ પિયા કી આને લગી. એક તરફ આ ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે તો બીજી તરફ લોકોએ વાહિયાત વાહિયાત કોમેન્ટ પણ કરી છે. સોશિયલ મીડિયા પર નવી નવી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આ અસલી ગીત યાદ પિયા કી આને લાગી ડાંડિયા ક્વીન ફાલગુની પાઠકનું છે. જે ગીતને રિક્રિએટ કરીને દિવ્યા કુમારે ગીત પર એક્શન કરી છે અને નેડા કક્કડે અવાજ આપ્યો છે. આમ તો ગીતને 24 કલાકમાં જ 10 મિલિયન વ્યૂઝ મળી ગયા છે પરંતુ દિવ્યા ટ્રોલ થઈ રહી છે. લોકોએ નવી નવી કોમેન્ટ કરી છે.

ગીતની કહાની 3010થી શરૂ થાય છે. શરૂઆતમાં એક રોબર્ટ દેખાઈ છે કે જે મુંબઈમા ગેટ વે ઓફ ઈન્ડિયાની પાસે છે. એમાં દિવ્યા કુમારની કેમેસ્ટ્રી નજરે પડે છે. કોલેજમાં તે સ્ટૂડન્ટ હોય છે. તો જુઓ આ અભિનેત્રીના હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન