VIDEO: પહેલા કાર ચાલકોએ ટ્રક ડ્રાઇવરને માર્યો, બાદમાં લોકોએ તેમને ઢીબી નાખ્યા - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • VIDEO: પહેલા કાર ચાલકોએ ટ્રક ડ્રાઇવરને માર્યો, બાદમાં લોકોએ તેમને ઢીબી નાખ્યા

VIDEO: પહેલા કાર ચાલકોએ ટ્રક ડ્રાઇવરને માર્યો, બાદમાં લોકોએ તેમને ઢીબી નાખ્યા

 | 12:34 pm IST

અમદાવાદના SG હાઇવે સોલા હેબતપુર ચાર રસ્તા પાસેથી પસાર થતાં એક ટ્રકના ડ્રાઇવરને અજાણ્યા કાર ચાલકો દ્વારા અગમ્ય કારણોસર ઢોરમાર મારવામાં આવ્યો હતો. કાર ચાલકો દ્વારા ડ્રાઈવરને માર મારતા સમયે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. કાર ચાલકોને મેથીપાક આપ્યો હતો.. ડ્રાઇવરને મૂંઢ માર મારતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.