આ apps સેવ કરે છે તમારો પ્રાઇવેટ ડેટા, સરકારે જાહેર કરી લીસ્ટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • આ apps સેવ કરે છે તમારો પ્રાઇવેટ ડેટા, સરકારે જાહેર કરી લીસ્ટ

આ apps સેવ કરે છે તમારો પ્રાઇવેટ ડેટા, સરકારે જાહેર કરી લીસ્ટ

 | 8:05 pm IST
  • Share

સંરક્ષણ મંત્રાલયે જાસૂસીથી બચવા માટે 42 ચાઇનીઝ એપને મોબાઇલ અને કમ્પ્યૂટરમાંથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં એવી ઘણી લોકપ્રિય એપ છે, જેનો ભારતમાં ઉપયોગ થાય છે. કેન્દ્ર સરકારે સૈન્ય અધિકારીઓ સહિત તમામ સુરક્ષા કર્મચારીઓને ચીનથી સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. જુઓ કઈ કઈ એપને સુરક્ષાની દૃષ્ટિએ સરકારે જોખમી ગણાવી છે…

1. યુસી બ્રાઉઝર
2. વીચેટ
3. શેરઇટ
4. ટ્રુકૉલર
5. યુસી ન્યૂઝ
6. એમઆઈ વીડિયો કોલ (શાઓમી)
7. બ્યુટીપ્લસ
8. ન્યૂઝડોગ
9. વિવા વીડિયો
10. પેરેલલ સ્પેસ
11. એપીયુએસ બ્રાઉઝર
12. પરફેક્ટ કોર્પ.
13. વાઇરસ ક્લીનર
14. સીએમ બ્રાઉઝર
15. એમઆઈ કોમ્યુનિટી (શાઓમી)
16. ડીયુ રેકોર્ડર
17. વોલ્ટ હાઇડ
18. યુકેમ મેકઅપ
19. એમઆઈ સ્ટોર (શાઓમી)
20. કેચક્લીઅર ડીયુ એપ સ્ટુડિયો
21. ડીયુ બેટરી સેવર
22. ડીયુ ક્લીનર
23. ડીયુ પ્રાઇવસી
24. 60 સિક્યુરિટી
25. ક્યુક્યુ ન્યૂઝ ફીડ
26. ક્લીન માસ્ટર (ચિતા મોબાઇલ)
27. બાઇડીયુ ટ્રાન્સલેટ
28. બાઇડીયુ મેપ
29. વન્ડર કેમેરા
30. ઇએસ ફાઇલ એક્સપ્લોરર
31. ફોટો વન્ડર
32. ક્યુક્યુ ઇન્ટરનેશનલ
33. ક્યુક્યુ મ્યુઝિક
34. ક્યુક્યુ મેઇલ
35. ક્યુક્યુ પ્લેયર
36. ડીયુ બ્રાઉઝર
37. વીસીંક
40. ક્યુક્યુ સિક્યોરિટી સેન્ટર
41. સેલ્ફીસિટી
42. મેઇલ માસ્ટર
43. વીબો
44. ક્યુક્યુ લોન્ચર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન