ડોનાલ્ડ ટ્રમ્પની 'સુપર કાર' જોતા જ કિમે કર્યું કંઈક આવુ...Video - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ડોનાલ્ડ ટ્રમ્પની ‘સુપર કાર’ જોતા જ કિમે કર્યું કંઈક આવુ…Video

ડોનાલ્ડ ટ્રમ્પની ‘સુપર કાર’ જોતા જ કિમે કર્યું કંઈક આવુ…Video

 | 6:38 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને પોતાની લિમોઝીન કાર ‘ધ વીસ્ટ’નો અંદરના નજારો દેખાડ્યો. બંને નેતા અહીં કપેલા હોટલમાં ઐતિહાસિક વાતચીત બાદ ગેલેરીમાં ટહેલી રહ્યાં હતાં તે દરમિયાન બંને ચાલતા ચાલતા 8 ટન વજન ધરાવતી બુલેટપ્રુફ લિમોઝીન કાર પાસે પહોંચ્યા. આ કારનું નામ ‘ધ બીસ્ટ’ છે.

ટ્રમ્પે સીક્રેટ સર્વિસ એજન્ટને ગાડીનો દરવાજો ખોલવાનો ઈશારો કર્યો. કિમે ગાડીમાં અંદર નમીને નજર નાખી. કારની અંદર જોતા જ કિમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું.