Try these tips while having adult intercourse it won't hurt
  • Home
  • Featured
  • સંભોગ કરતી વેળાએ તમને પણ થાય છે દુખાવો, આ ટિપ્સ અપનાવો અને પુરી મજા માણો

સંભોગ કરતી વેળાએ તમને પણ થાય છે દુખાવો, આ ટિપ્સ અપનાવો અને પુરી મજા માણો

 | 3:24 pm IST

પહેલી વખત સેક્સને લઇને વધારે હાઇપ ક્રિએટ કરવામાં આવ્યું છે. પરંતુ આ અનુભવ દરેક લોકો માટે અલગ અલગ પ્રકારનું હોય છે. કોઇના માટે જીવનભર યાદ રહે તો કોઇના માટે લાઇફ બદલનારુ હોય છે તો કેટલાક લોકો માટે આ વાત મોટી નથી હોતી. જોકે, પ્રથમ વખત સેક્સને લઇને એક વાત જેની પર દરેક લોકો સહમત છે. કે પહેલી વખત સેક્સ કરવા પર ખૂબ દુખાવો થાય છે. એવામાં જો તમે પણ પ્રથમ વખત સેક્સને લઇને પરેશાન છો તો આ ટિપ્સ અપનાવો.

પહેલી વખત સેક્સ કરતા સમયે થતા દુખાવાના અનેક કારણો હોય શકે છે. જોકે, ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ આ અંગે વિચારીને તણાવમાં રહે છે. કે તેમની માંસપેશીઓને હદથી વધારે ટાઇટ કરી લે છે. જેના કારણથી પ્રોસેસને એન્જોય કરવાની જગ્યાએ આખી એક્ટ તકલીફ બની જાય છે. જોકે બોડીને લૂઝ રાખો ફ્લોમાં રહો અને મસલ્સને ટાઇટ ન કરો.


પ્રથમ વખત સેક્સ માટે એવી જગ્યા અને ટાઇમ પસંદ કરો જેમા બન્ને પાર્ટનર કંફર્ટેબલ ફીલ કરે. આ એટલા માટે જરૂરી છે કે જેથી તમારા મનમાં કોઇ પ્રકારની બેચેની કે ચિંતા ન હોય અને તમારા મનમાં કોઇ પ્રકારની ખતરાની ભાવના ન હોય મન શાંત રહે ત્યારે તમે કંફર્ટેબલ ફીલ કરશો અને ત્યારે તમે એક્ટને એન્જોય કરી શકશો અને દુખાવો પણ નહીં થાય.


પહેલી વખત સેક્સ દરમિયાન જો તમારુ હાઇમન ઢીલુ છે અને તેમા ખેંચાણ નથી તો આ કારણથી તમને દુખાવો વધારે થાય છે. જોકે, તમે ઇચ્છો તો તમારી આંગળીની મદદથી હાઇમનને સ્ટ્રેચ કરી પાછળની તરફ પુશ કરી શકો છો કે પછી લ્યુબ્રિકે્ટનો ઉપયોગ પણ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન