try this desi tips before sex
  • Home
  • Lifestyle
  • આ વસ્તુ ખાશો, તો સેક્સ પહેલા વાયેગ્રાની પણ જરૂર નહિ પડે

આ વસ્તુ ખાશો, તો સેક્સ પહેલા વાયેગ્રાની પણ જરૂર નહિ પડે

 | 2:37 pm IST

એવા અનેક પુરુષો છે, જે શીઘ્રપતનની સમસ્યા સામે લડી રહ્યાં છે. શીઘ્રપતન કોઈ બીમારી નથી, પરંતુ એક પ્રકારની માનસિક આદત હોય છે, જેને આસાનીથી કાબૂ કરી શકાય છે. અનેક રિસર્ચ અને યુરોલોજિસ્ટ્સ ડોક્ટર્સ કહે છે કે, યૌન સંબંધ દરમિયાન મોટાભાગની વ્યક્તિઓ 2 થી 5 મિનીટ સુધી જ પથારી પર ટકી શકે છે. જો વ્યક્તિ બે મિનીટ પહેલા જ સ્ખલિત થઈ જાય છે, તો તેનો સીધો મતલબ એ છે કે, તે આ સમસ્યાથી પીડિત છે. કેટલાક પુરુષો તો પોતાની પાર્ટનરને અંડરડ્રેસ જોઈને જ સ્ખલિત થઈ જાય છે. જો તમે પણ આવી પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છો તો કરો આ ઉપાય.

આદુ અને મધ
સમયપૂર્વે સ્ખલનનો ઈલાજ કરવા માટે આદુ અને મધ બેસ્ટ કોમ્બિનેશનલ છે. આદું પેનિસવાળા હિસ્સામાં બ્લડ ફ્લો વધારવાનું કામ કરે છે. તેની અસર એ થાય છે કે, સ્ખલન માટે તમને પૂરતો કન્ટ્રોલ મળે છે. મધ પણ કામોત્તેજક ઔષધિ તરીકે પ્રખ્યાત છે. તેને આદુ સાથે ખાવાથી આદુની શક્તિ વધે છે. યૌન સંબંધ બનાવતા પહેલા તમારે અડધો ચમચી આદુના રસમાં અડધો ચમચી મધ નાખીને પી લેવું.

આ બાબતનું ધ્યાન રાખજો
આમ તો આ એક પ્રાકૃતિક ઉપાય છે, પરંતુ તેને લેતા પહેલા તેની માત્રાનું ધ્યાન રાખજો. અથવા ડોક્ટરની સલાહથી પણ લઈ શકો છો.