નવરાત્રીમાં ટ્રેડિશનલ લુકને પર્ફેક્ટ બનાવશે આ ફૂટવેર, તસવીરો જોતાની સાથે જ કરી લેશો ખરીદી - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • નવરાત્રીમાં ટ્રેડિશનલ લુકને પર્ફેક્ટ બનાવશે આ ફૂટવેર, તસવીરો જોતાની સાથે જ કરી લેશો ખરીદી

નવરાત્રીમાં ટ્રેડિશનલ લુકને પર્ફેક્ટ બનાવશે આ ફૂટવેર, તસવીરો જોતાની સાથે જ કરી લેશો ખરીદી

 | 1:09 pm IST

નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ખૈલેયાઓ અનેક ઘણી તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દેતા હોય છે. આમ, જો તમે આ નવરાત્રીમાં બધા કરતા કંઇક અલગ દેખાવા ઇચ્છતા હોવ તો આ તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે. જો કે દાંડિયા નાઇટ્સમાં છોકરીઓ પોતાના આઉટફિટ્સ પર વધુ પડતુ ધ્યાન આપવાને કારણે તેઓ પ્રોપર ફૂટવેર પર ધ્યાન આપી શકતી નથી. ફૂટવેર પર ધ્યાન ના આપવાને કારણે તેઓ લોકોની નજરમાં ઝાંખા પડી જાય છે. આમ, જો તમે આ નવરાત્રીમાં કંઇક આ પ્રકારના ફૂટવેર પહેરશો તો કંઇક અલગ જ દેખાઇ આવશો. તો આ નવરાત્રીમાં તમારા માટે કોલ્હાપૂરી ચંપ્પલ બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય ટ્રેડિનશલ, પંજાબી, અને ભરેલી મોજડી પણ એકદમ મસ્ત લાગશે.  આમ, તમે આગળની સ્લાઇડ ક્લિક કરીને પણ ફૂટવેરની પસંદગી કરી શકો છો.