Try this stylish and trendy blouse designs for your saree
  • Home
  • Photo Gallery
  • Photos : આવા બ્લાઉઝ પહેરશો તો લોકોની નજર તમારા પરથી નહિ હટે

Photos : આવા બ્લાઉઝ પહેરશો તો લોકોની નજર તમારા પરથી નહિ હટે

 | 5:19 pm IST

ટ્રેડિશનલ વેરમાં આજકાલ યુવતીઓ સૌથી વધુ સાડી પહેરવાનું પસંદ કરે છે. આજકાલ સાડીની ફેશન કરતા પણ સૌથી વધુ બ્લાઉઝની ફેશન જરૂરી બની ગઈ છે. સાડી ભલે સિમ્પલ હોય, પણ બ્લાઉઝ તો આકર્ષક જ હોવું જોઈએ. તમારી સિમ્પલ સાડી પણ બ્લાઉઝની ડિઝાઈનમાં સ્ટાઈલિશ બની જશે. ફેશન અને ડિમાન્ડને ધ્યાનમાં રાખીને બ્લાઉઝની અઢળક ડિઝાઈન માર્કેટમાં અવેલેબલ બની છે. તો જોઈ લો તમારે કયા બ્લાઉઝ પસંદ કરવા.