tulip-garden-of-asia-situated-in-srinagar-thrown-open now
  • Home
  • Photo Gallery
  • આ ગાર્ડનમાં છે 60 કરતાં વધારે પ્રકારના લાખો તુલીપ, જુઓ Photos

આ ગાર્ડનમાં છે 60 કરતાં વધારે પ્રકારના લાખો તુલીપ, જુઓ Photos

 | 6:51 pm IST

શ્રીનગરથી 8 કિલોમીટર દૂર એશિયાનું સૌથી મોટુ ઇન્દીરા ગાંધી તુલીપ ગાર્ડન આવેલું છે. જબરવાસ હિલ્સ પર આવેલા આ ગાર્ડનમાં દરવર્ષે સાત દિવસ માટે તુલીપ સમારોહ ચાલે છે જેમાં દેશ વિદેશથી બહુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આવે છે.

અહીં અનેકવીધ પ્રકારના તુલીપના છોડ વાવવામાં આવે છે. આ ગાર્ડન 90 એકરમાં ફેલાયેલો છે જે પહેલા સિરાઝ બાગના નામથી ઓળખાતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન