Where is Great Wall of China? Women spent 2 lifeline in Turkish KBC
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : 26 વર્ષીય યુવતીના આ કારનામા પર હસી રહી છે દુનિયા આખી

Video : 26 વર્ષીય યુવતીના આ કારનામા પર હસી રહી છે દુનિયા આખી

 | 4:53 pm IST

જો તમને કોઈ એવો પ્રશ્ન પુછે કે ગ્રેટ વૉલ ઓફ ચાઈના એટલે કે ચીનની દિવાલ ક્યાં આવેલી છે તો? તમે કંઈ જ વિચાર્યા વગર જ કહી દેશો કે ચીન. કારણ કે આ પ્રશ્નમાં જ તેનો જવાબ છુપાયેલો છે. પરંતુ આપણે ત્યાં ભારતમાં જેમ કોન બનેગા કરોડપતિ કાર્યક્રમ ચાલે છે તેમ તુર્કીમાં કિમ મિલિયોનેર ઓમાક ઈસ્ટેર કાર્યક્રમનું શૂટિંગ થઈ રહ્યું હતું. આ દરમિયાન હોટ સીટ પર 26 વર્ષિય સૂ અયહાન નામની એક યુવતી હતીએ. તે ઈકોમોનિક્સમાં ગ્રેજ્યુએટ છે. તેને એક સાધારણ પ્રકારનો પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ધ ગ્રેટ વૉલ ઓફ ચાઈના ક્યાં આવેલી છે. તેના વિકલ્પ આપવામાં આવ્યાં હતાં. ભારત, હિન્દુસ્તાન, સાઉથ કોરિયા અને જાપાન. સૂ આ પ્રશ્ન પર મુંઝાઈ ગઈ. તેને આ માટે બે લાઈફલાઈનો ઉપયોગ કરી નાખ્યો હતો. આ ઘટના લોકમુખે ભારે ચર્ચાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન