TV Actor Shilpa Raizada Asks Why is Bollywood Quiet on Sushant
  • Home
  • Featured
  • સુશાંત મામલે શિલ્પાએ લાલચોળ થઈને કહ્યું-બોલિવૂડવાળાને હાથીમાં રસ છે પણ આ કેસમાં…

સુશાંત મામલે શિલ્પાએ લાલચોળ થઈને કહ્યું-બોલિવૂડવાળાને હાથીમાં રસ છે પણ આ કેસમાં…

 | 4:53 pm IST

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની એક્ટ્રેસ શિલ્પા રાયજાદાએ સુશાંતની અંતિમ ફિલ્મ દિલ બેચારા જોઈને કહ્યું હતું કે, આ તેની અંતિમ ફિલ્મ હોવી જોઇએ નહીં પરંતુ કમનસીબે એવું બન્યું છે. ત્યારબાદ હવે ફરીથી શિલ્પાએ બોલિવૂડ વિશે આકરાં શબ્દો વાપર્યા છે.

શિલ્પા રાયજાદાએ કહ્યું કે, હું ઇચ્છું છું કે સુશાંતને ન્યાય મળે. બોલિવૂડ હજી પણ કેમ ચૂપ છે? કોઈ એક શબ્દ બોલી રહ્યું નથી. આમ તો સોશિયલ મીડિયા પર તેઓ સતત સક્રિય રહે છે. હાથી પર હુમલાની વાત હોય કે ગમે તે વિષય હોય તેઓ પોતાના રિએક્શન આપતાં જ રહે છે. પરંતુ આજે સુશાંતના મામલે તેઓ મૌન સેવી રહ્યા છે. આ બધો ખેલ કંઈ સમજાતો નથી. હવે શિલ્પાનું આ ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન